JEE Mains · Physics · STD 11 - 7. gravitation
સૂચી - \(I\) અને સૂચી - \(II\) મેળવો -
| સૂચી - \(I\) | સૂચી - \(II\) |
| \((A)\) ગ્રહની ગતિઉર્જા | \((I)\) \(-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}\) |
| \((B)\) સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા | \((II)\) \(\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}\) |
| \((C)\) ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા | \((III)\) \(\frac{\mathrm{Gm}}{\mathrm{r}}\) |
| \((D)\) ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર પલાયન ઉર્જા | \((IV)\) \(-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}\) |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -
- A \((A) - II, (B) - I, (C) - IV, (D) - III\)
- B \((A) - III, (B) - IV, (C) - I, (D) - II\)
- C \((A) - I, (B) - IV, (C) - II, (D) - III\)
- D \((A) - I, (B) - II, (C) - III, (D) - IV\)
Answer & Solution
Correct Answer
(A) \((A) - II, (B) - I, (C) - IV, (D) - III\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KE}=\frac{1}{2} \mathrm{mv}^2=\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}\) \(\mathrm{PE}=-2 \mathrm{KE}\) \(\mathrm{TE}=-\mathrm{KE}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમનો વક્રીભવનાંક \(\mu=\sqrt{3}\) છે અને લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમના કોણનો ગુણોત્તર એક છે. પ્રિઝમના કોણનું મૂલ્ય _______ \(^\circ\) છે.JEE Mains 2024 Hard
- \(l=2\, cm\) લંબાઈ અને \(b =\frac{3}{2}\, cm\) પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. \(A\) અને \(C\) વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ \(\frac{ x \varepsilon_{0}}{ d } \) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - \(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
JEE Mains 2019 Hard - હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેકટ્રોન દ્વિતીય ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda_0\) હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન જ્યારે તૃતિય ઉતેજીત અવસ્થામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે ઉત્સર્જીત વિકિરણની તરંગલંબાઈ \(\frac{20}{x} \lambda_0\) હશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2023 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- અહી \(P\) એ ચોરસ શ્રેણિક છે કે જેથી \(P ^2= I - P\) થાય. \(\alpha, \beta, \gamma, \delta \in N\) માટે જો \(P ^\alpha+ P ^\beta=\gamma I -29 P\) અને \(P ^\alpha- P ^\beta=\) \(\delta I-13 P\) હોય તો \(\alpha+\beta+\gamma-\delta\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(m\) દળ ધરાવતા ચાર ગોળાઓ \(d\) બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો \(M\) દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
JEE Mains 2022 Medium - લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ? \(A.\) તે પુષ્કળ ડોપિંગ ધરાવતું \(p-n\) જંકશન છે. \(B.\) તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(C.\) તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(D.\) ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અહી \(S_{n}=1 \cdot(n-1)+2 \cdot(n-2)+3 \cdot(n-3)+\ldots+\) \((\mathrm{n}-1) \cdot 1, \mathrm{n} \geq 4\) તો \(\sum_{n=4}^{\infty}\left(\frac{2 S_{n}}{n !}-\frac{1}{(n-2) !}\right)\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે બિંદુ \(P(\alpha, \beta)\) એ રેખાઓ \(L_{1}: 3 x-4 y+12=0\), અને \(L _{2}: 8 x+6 y+11=0\) થી એક એકમ અંતરે આવેલ છે. જો \(P\) એ \(L _{1}\) ની નીચે અને \(L_{2}\) ની ઉપર આવેલ હોય તો \(100(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(u\hat i\) શરૂઆતનો વેગ ધરાવતો એક \(m\) દળનો પદાર્થ એક \(3m\) દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી \(v\hat j\) જેટલા વેગથી ગતિ કરે તો વેગ \(v\) કેટલો હશે?JEE Mains 2020 Hard