JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.
- A \(1600 \mathrm{~km}\)
- B \(540 \mathrm{~km}\)
- C \(1200 \mathrm{~km}\)
- D \(1000 \mathrm{~km}\)
Answer & Solution
Correct Answer
(A) \(1600 \mathrm{~km}\)
Step-by-step Solution
Detailed explanation
\( -\frac{G M_E}{R_E+h}=-5.12 \times 10^{-7} \ldots . \text { (i) } \) \( \frac{G M_E}{\left(R_E+h\right)^2}=6.4 \ldots \text { (ii) }\) By \((i)\) and \((ii)\) \(\Rightarrow h=16 \times 10^5 \mathrm{~m}=1600 \mathrm{~km}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં \(1.5\) વક્રીભવાનાંક અને \(18\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં \(.....cm\) ફેરફાર થશે. (પાણીનો વક્રીભવનાંક \(= \frac{4}{3})\)JEE Mains 2023 Medium
- બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ \(u\) થી છોડતા તે \(R\) અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો \(t_1\) અને \(t_2\) એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો \(t_1t_2\) શું થાય?JEE Mains 2019 Hard
- બે ગાડીઓ એકબીજા તરફ \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ની ઝડપે ગતિ કરી રહી છે. જ્યારે ગાડીઓ \(300 \mathrm{~m}\) દૂર હોય છે, ત્યારે બંને ડ્રાઇવરો બ્રેક લગાવે છે અને ગાડીઓ \(2 \mathrm{~m} \mathrm{~s}^{-2}\) ના દરે પ્રતિપ્રવેગિત થાય છે. જ્યારે તેઓ સ્થિર થાય છે ત્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(ML ^{-2} T ^{-2}\) \((B)\) પ્રતિબળ \((II)\) \(ML ^2 T ^{-2}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(ML ^{-1} T ^{-1}\) \((D)\) શ્યાનતા ગુણાંક \((IV)\) \(ML ^{-1} T ^{-2}\) JEE Mains 2023 Medium - આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
JEE Mains 2013 Easy - એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ \(5\%\) ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ \(\%\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(\int {\frac{{dx}}{{{{\cos }^3}\,x\sqrt {2\,\sin \,2x} }} = {{(\tan \,\,x)}^A} + C{{(\tan \,\,x)}^B} + k,} \) કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે તો \(A+ B + C\) મેળવો.JEE Mains 2016 Hard
- \(2 \ \Omega\) નો કુલ અવરોધ ધરાવતી વિદ્યુતપાવર લાઈન 250 V પર 1 kW પાવર પહોંચાડે છે. ટ્રાન્સમીશન લાઈનની પ્રતિશત કાર્યક્ષમતા ________ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(A B C D\) એક સમલંબ ચતુષ્કોણ છે જેના શિરોબિંદુઓ પરવલય \(y^2=4 x\) પર આવેલા છે. સમલંબ ચતુષ્કોણની બાજુઓ \(A D\) અને \(B C\) y-અક્ષને સમાંતર છે. જો વિકર્ણ AC ની લંબાઈ \(\frac{25}{4}\) હોય અને તે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે, તો \(A B C D\) નું ક્ષેત્રફળ શું છે?JEE Mains 2025 Medium
- જો વક્ર \(y=\frac{x-a}{(x+b)(x-2)}\) ના બિંદુ \((1,-3)\) પરના અભિલંબનું સમીકરણ \(x-4 y=13\) હોય, તો \(x=\frac{5}{2}\) પાસે \(a+b\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે
JEE Mains 2021 Medium - ધારો કે \(A=I_2-2 M^T\), જ્યાં \(M\) એ \(2 \times 1\) કક્ષાનો એવો વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(M^T M=I_1\) નું પાલન થાય. ને \(\lambda\) એ એવી વાસ્તવિક સંખ્યા હોય કે જેથી કોઈ \(2 \times 1\) કક્ષાના શૂન્યેતર વાસ્તવિક શ્રેણિક \(X\) માટે સંબંધ \(A X=\lambda X\) નું પાલન થાય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard