ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(R\) ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને \(x-y\) સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા \(x-\) અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન \(\left(0, \frac{x R}{\pi}\right)\) મુજબ આપવામાં આવે, તો \(|x|\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(2\)
  2. B \(4\)
  3. C \(36\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(COM\) of semi-circular ring is at \(\frac{2 R}{\pi}\) Distance from centre \(\Rightarrow x=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app