JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(27^{\circ} C\) તાપમાને ઓક્સિજન અણુની દ બ્રોગ્લી તરંગલંબાઈ \(x \times 10^{-12} m\) છે. \(x\) નું મૂલ્ય શોધો. (પ્લાન્કનો અચળાંક \(=6.63 \times 10^{-34} J . s\), બોલ્ટ્ઝમેન અચળાંક \(=1.38 \times 10^{-23} J / K\), ઓક્સિજન અણુનું દળ \(\left.=5.31 \times 10^{-26} kg\right)\) લો.)
- A 26
- B 24
- C 30
- D 20
Answer & Solution
Correct Answer
(A) 26
Step-by-step Solution
Detailed explanation
\( \lambda=\frac{h}{\sqrt{2mK}}=\frac{h}{\sqrt{2m(\frac{3}{2}kT)}} \) \( \lambda=\frac{h}{\sqrt{3mkT}} \) \( =\frac{6.63\times10^{-34}}{\sqrt{3\times5.31\times10^{-26}\times1.38\times10^{-23}\times300}} \) \( =2.58\times10^{-11}=25.8\times10^{-12} \) આમ, \( x=26 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....
JEE Mains 2019 Medium - એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે.JEE Mains 2023 Easy
- એક વ્હીટસ્ટોન બ્રિજ શરૂઆતમાં ઓરડાના તાપમાને છે અને બ્રિજની બધી ભુજાઓ સમાન અવરોધ ધરાવે છે ( \(R_1=R_2=R_3=R_4\) ). જ્યારે \(R_3\) અવરોધને અમુક તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અવરોધના મૂલ્યમાં \(10 \%\) નો વધારો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(\left( V _{ a }- V _{ b }\right)\) (\(R _3\) ને ગરમ કર્યા પછી) __________ V છે.
JEE Mains 2026 Easy - આપેલ પરિપથમાં દર્શાવ્યા મુજબ પ્રવાહો \({I_1} = - \,0.3\,A,\,{I_4} = 0.8\,A\) અને \({I_5} = 0.4\,A,\) વહે છે. પ્રવાહો \(I_2,I_3\) અને \(I_6\) અનુક્રમે ________ થશે
JEE Mains 2019 Medium - આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
JEE Mains 2024 Hard - જોડકા જોડો.
વિકિરણ \((I)\) વિકિરણ \((II)\) \((a)\) માઇક્રોવેવ \((i)\) \(100\,m\) \((b)\) ગેમા કિરણ \((ii)\) \(10^{-15} m\) \((C)\) રેડિયો તરંગ \((iii)\) \(10^{-10} m\) \((d)\) \(x-\) કિરણ \((iv)\) \(10^{-3} m\) JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 Hard
- ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપ હાઇડ્રોજનને પ્રતાડિત કરવા માટે \(12.5\,eV\) નું ઈલેકટ્રોન પુંજ વાપરવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા \(.......\) હશે.JEE Mains 2023 Hard
- એક સ્વર કાંટો \(1 \mathrm{~m}\) લંબાઈના સોનોમીટર તાર સાથે અનુનાદ કરે છે, જે \(6 \mathrm{~N}\) ના તણાવથી ખેંચાયેલો છે. જ્યારે તારમાં તણાવ બદલીને \(54 \mathrm{~N}\) કરવામાં આવે છે, ત્યારે તે જ સ્વર કાંટો તેની સાથે \(12\) બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. સ્વર કાંટાની આવૃત્તિ _______ \(\mathrm{Hz}\) છે.JEE Mains 2024 Medium
- જો \(f\) અને \(g\) એ \(\mathrm{R}\) પર વિકલનીય વિધેય છે કે જેથી \(fog\) એ તદેવ વિધેય થાય. જો કોઈ \(a, b \in \mathrm{R}, g^{\prime}(a)=5\) અને \(g(a)=b,\) તો \(f^{\prime}(b)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો બિંદુ \((1, 4)\) એ વર્તુળ \(x^2 + y^2-6x - 10y + p = 0\) ની અંદર રહે અને વર્તુળ કોઈપણ અક્ષને છેદે કે સ્પર્શે નહીં તો \(p\) ની શકય કિમત ............... અંતરાલમાં હોય.JEE Mains 2014 Hard
- નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?JEE Mains 2015 Medium