JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
| સૂચી \(I\) | સૂચી \(II\) |
| \(A\) સ્પ્રિંગ અચળાંક | \(I\) \((T ^{-1})\) |
| \(B\) કોણીય ઝડપ | \(II\) \((MT ^{-2})\) |
| \(C\) કોણીય વેગમાન | \(III\) \((ML ^2)\) |
| \(D\) જડત્વની ચાકમાત્ર | \(IV\) \((ML ^2 T ^{-1})\) |
- A \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
- B \((A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)\)
- C \((A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)\)
- D \((A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)\)
Answer & Solution
Correct Answer
(A) \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
Spring Constant \({[ K ]=\frac{[ F ]}{[ x ]}=\frac{ MLT ^{-2}}{ L }= MT ^{-2}}\) \({[\omega]=\frac{[\theta]}{[ t ]}=\frac{1}{ T }= T ^{-1}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V _{0}\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા \(\frac{ C }{2} \) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય \(.........\;CV _{0}^{2}\) જેટલો હશે?JEE Mains 2020 Hard
- બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા \(0.1 \;kg \cdot m ^{2}\) અને કોણીય ઝડપ \(10\; rad \,s^{-1}\) છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા \(0.2 \;kg - m ^{2}\) અને કોણીય ઝડપ \(5\; rad \,s ^{-1}\) છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........\(J\)JEE Mains 2020 Hard
- KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 Easy
- એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
- ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = 30{x^2}\hat i\) છે.તો સ્થિતિમાનનો તફાવત \(V_A-V_O\) _____ થશે.જયાં \(V_O\) એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને \(V_A\) એ \(x= 2\) \(m\) આગળનો સ્થિતિમાન........\(V\) છે.JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(12 \mathrm{~kg}\) ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.JEE Mains 2024 Hard
- ગણ \(\{0,1,2,3 \ldots . .10\}\) માંથી બે પૂર્ણાંકો \(x\) અને \(y\) પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો \(|x-y|>5\) ની સંભાવના ........... છે.JEE Mains 2024 Hard
- સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(6: 5\) હોય અને તેમના દળોનો ગુણોત્તર \(9: 4\) હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર \(......\) થશે.JEE Mains 2022 Medium
- આપેલ માહિતી \(6,10,7,13, a, 12, b, 12\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(9\) અને \(\frac{37}{4}\) હોય તો \((a-b)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો આપેલ માહિતીનો મધ્યક
વર્ગ \(5-10\) \(10-15\) \(15-20\) \(20-25\) \(25-30\) \(30-35\) આવૃત્તિ \(2\) \(k\) \(28\) \(54\) \(k+1\) \(5\)
\(21\) હોય, તો \(k\) એ કયા સમીકરણનું એક બીજ છે:JEE Mains 2026 Medium - ધારો કે બિંદુ \((\lambda, 2, 3)\) માંથી રેખા \(\dfrac{x-4}{1} = \dfrac{y-9}{2} = \dfrac{z-5}{1}\) પર દોરેલા લંબનો લંબપાદ બિંદુ \((1, \mu, 2)\) છે. તો રેખાઓ \(\dfrac{x-1}{2} = \dfrac{y-2}{3} = \dfrac{z+4}{6}\) અને \(\dfrac{x-\lambda}{2} = \dfrac{y-\mu}{3} = \dfrac{z+5}{6}\) વચ્ચેનું અંતર કેટલું થશે?JEE Mains 2026 Hard