ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લો

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(\cot ^{-1}\left(\frac{ R }{20 t ^{2}}\right)\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(R =\frac{ V ^{2}(2 \sin \theta \cos \theta)}{ g }\)

\(t =\frac{ V \sin \theta}{ g } \Rightarrow V =\frac{ gt }{\sin \theta}\)

\(\Rightarrow R =\frac{ g ^{2} t ^{2}}{\sin ^{2} \theta} \cdot \frac{2 \sin \theta \cos \theta}{ g }\)

\(\tan \theta=\frac{2 gt ^{2}}{ R }=\frac{20 t ^{2}}{ R }\)

\(\cot \theta=\frac{ R }{20 t ^{2}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ