JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
સમક્ષીતિજ સાથે \(45^{\circ}\) ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(2\) સેકન્ડ બાદ તેનો વેગ \(20 \,ms ^{-1}\) છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........\(m\) હશે. \(\left( g =10 \,ms ^{-2}\right.\) લો.)
- A \(20\)
- B \(25\)
- C \(29\)
- D \(200\)
Answer & Solution
Correct Answer
(A) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(v \cos \alpha=u \cos 45^{\circ}\) \(v \sin \alpha=u \sin 45^{\circ}-g t\) Solve for \(u\) we get \(u=20 \sqrt{2} m /s\) \(\Rightarrow H=\frac{u^{2} \sin ^{2} 45^{a}}{20}=20 m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો ત્રણ હીલીયમ ન્યુક્લિયસો સંયોજાઈને કાર્બન ન્યુક્લિયસ બનાવતા હોય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા _______ \(\times 10^{-2} \mathrm{MeV}\) છે. \((1 \mathrm{u}=931 \mathrm{MeV} / \mathrm{c}^2 \) , હીલીયમનો પરમાણુ દળiક \(=4.002603 \mathrm{u}\). આપેલ છે અને કાર્બનનો પરમાણુ દળiક \(=12 \mathrm{u}\) લો.)JEE Mains 2024 Hard
- અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
- સમાન દળ ' \(M\) અને ' \(2 R\) ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ છે \(I _{1}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની \(M.I.\) \(I _{2}=\) તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની \(M.I.\) \(I _{3}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની \(M.I.\) \(I _{4}=\) તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની \(M.I.\) જો \(2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}\) હોય તો \(x\) નું મૂલ્ય ........થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે.JEE Mains 2023 Hard
- \(ASSASSINATION\) શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?JEE Mains 2023 Hard
- 400 g નો એક નક્કર સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે, તે પાણીમાં તરે છે. સમઘનનું કેટલું કદ પાણીની બહાર હશે?
(આપેલ છે: પાણીની ઘનતા \(=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) )JEE Mains 2025 Easy - એક \(ac\) જનરેટરમાં \(14 \times 10^{-2}\) ક્ષેત્રફળ વાયુ અને \(100\) આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું \(3.0\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં \(360\) પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ \(emf\) નું મૂલ્ય \(............V\) થશે. (\(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Easy
- વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે.JEE Mains 2024 Hard
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium