JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?

- A \(\tan \theta = \frac{1}{4}\)
- B \(\tan \theta = 2\)
- C \(\tan \theta = \frac{1}{2}\)
- D \(\tan \theta = 4\)
Answer & Solution
Correct Answer
(C) \(\tan \theta = \frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
To produce maximum moment of force line of action of force must be perpendicular to line \(AB\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે.JEE Mains 2023 Easy
- શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?JEE Mains 2020 Hard
- પાતળા બહિર્ગોળ લેન્સ માટે, વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે \(15 \mathrm{~cm}\) અને \(30 \mathrm{~cm}\) છે. લેન્સની કેન્દ્રલંબાઈ \(20 \mathrm{~cm}\) છે. પદાર્થનો વક્રીભવનાંક _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f(x)=\lim _{\theta \rightarrow 0}\left(\frac{\cos \pi x-x^{\left(\frac{2}{\theta}\right)} \sin (x-1)}{1+x^{\left(\frac{2}{\theta}\right)}(x-1)}\right), x \in R\). નીચેનાં બે વિધાનો ધ્યાને લો :
(I) \(f(x)\) એ \(x=1\) પર અસતત છે.
(II) \(f(x)\) એ \(x=-1\) પર સતત છે.
તો,JEE Mains 2026 Easy - \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- અહી \(Q\) એ બિંદુ \(\mathrm{P}(7,-2,13)\) માંથી સમતલ કે જે રેખાઓ \(\frac{x+1}{6}=\frac{y-1}{7}=\frac{z-3}{8}\) અને \(\frac{x-1}{3}=\frac{y-2}{5}=\frac{z-3}{7}\) સમાવે છે તેના પર દોરવમાં આવેલ લંબપાદ છે તો \((\mathrm{PQ})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(10\, m\) ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં \(180\, km/h\)ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર \(2.5 \times 10^{-4}\, Wb / m ^{2}\) અને નમન કોણ (angle of dip) \(60^{\circ}\) છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ \((emf)\) .........\(mV\) હશે.JEE Mains 2021 Medium
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 Medium
- અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
JEE Mains 2024 Hard