ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
  • JEE Mains 2013
  • મધ્યમ
  • MCQ

\(l\) લંબાઇ ધરાવતા એક ધાતુના સળિયાને \(2l\) જેટલી લંબાઇ ધરાવતી દોરી વડે બાંધી,\(\omega \) જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ ટેબલ પર દોરીનો એક છેડો જડિત રાખી પરિભ્રમણ કરવામાં આવે છે, જો આ દિશામાં શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં \(B\) જેટલું ચુંબકીયક્ષેત્ર હોય,તો સળિયાના છેડે ઉદ્‍ભવતું પ્રેરિત \(emf\) ______ થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(\;\frac{{5B\omega {l^2}}}{2}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Here, induced \(e.m.f.\)

\(e=\int_{2 f}^{3 \ell}(\omega x) B d x=B \omega \frac{\left[(3 \ell)^{2}-(2 \ell)^{2}\right]}{2}=\frac{5 B \ell^{2} \omega}{2}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ