JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(3.2\,m\) લંબાઈના એક સ્ટીલ ના તાર \(\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)\) અને \(4.4\,m\) લંબાઈના એક કોપર તાર \(\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)\), બંને \(1.4\,mm\) ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ \(1.4\,mm\) માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. \(............\) હશે.(\(\pi=\frac{22}{7}\) છે)
- A \(360\)
- B \(180\)
- C \(1080\)
- D \(154\)
Answer & Solution
Correct Answer
(D) \(154\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \ell_{1}+\Delta \ell_{2}=\Delta \ell\) \(\frac{ F \ell_{1}}{ A _{1} y _{1}}+\frac{ F \ell_{2}}{ A _{2} y _{2}}=\Delta \ell\) \(F =\frac{\Delta \ell}{\frac{\ell_{1}}{ A _{1} y _{1}}+\frac{\ell_{2}}{ A _{2} y _{2}}}=1.54 \times 10^{2}=154\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય \((p-t)\) વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
JEE Mains 2023 Medium - લિસ્ટ \(- I\) (ઘટના) ને લિસ્ટ \(-II\) (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) પૃથ્વીના ભ્રમણનો સમય \((i)\) \(10^5\, s\) \((2)\) પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ \((ii)\) \(10^7\, s\) \((3)\) પ્રકાશના તરંગનો આવર્તકાળ \((iii)\) \(10^{-15}\, s\) \((4)\) ધ્વનિના તરંગનો આવર્તકાળ \((iv)\) \(10^{-3}\, s\) JEE Mains 2014 Medium - સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
- એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........JEE Mains 2023 Medium
- અવરોધ \(R=\frac{V}{I}\), જ્યાં \(V=(200 \pm 5) V\) અને \(I=(20 \pm 0.2) A\) હોય તો \(R\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ _____ છે.JEE Mains 2024 Hard
- આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \([\mathrm{t}]\) એ \(\mathrm{t}\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે, તો \(9 \int_0^9\left[\sqrt{\frac{10 x}{x+1}}\right] \mathrm{d} x =\) ...........JEE Mains 2024 Hard
- જો સદીશો \(\overrightarrow{ a }=2 \hat{ i }-\hat{ j }+\hat{ k }\) અને \(\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }-\hat{ k }\) ને સમાવતા સમતલ પરનો સદીશ \(\overrightarrow{ x }\) આપેલ છે. જો સદીશ \(\overrightarrow{ x }\) એ \((3 \hat{ i }+2 \hat{ j }-\hat{ k })\) ને લંબ અને સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપનું માન \(\frac{17 \sqrt{6}}{2}\) હોય તો \(|\overrightarrow{ x }|^{2}\) મેળવો.JEE Mains 2021 Medium
- જો વિધેય \(f(x)=\frac{\sin 3 x+\alpha \sin x-\beta \cos 3 x}{x^3}, x \in {R}\), એ \(x=0\) પાસે સતત હોય, તો \(f(0) =\) .........JEE Mains 2024 Medium
- રેખા \(4x -3y + 2 = 0\) ને સમાંતર અને ઉંગમબિંદુથી \(\frac {3}{5}\) અંતરે આવેલ રેખા હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ આ બંને સમાંતર રેખામાંથી કોઈ પણ રેખા પર આવેલ હોય ?JEE Mains 2019 Hard
- ધારોકે \(S\) અને \(a_1\) ના તમામ મૂલ્યોનો એવો ગણ છે કે જેના માટે \(100\) ક્રમિક ધન પૂર્ણાંકો \(a_1, a_2, a_3, \ldots, a_{100}\) નું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન \(25\) છે. તો \(S\) એ \(............\) છે.JEE Mains 2023 Hard
- અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Hard