ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ
  • JEE Mains 2022
  • અઘરું
  • સંખ્યાત્મક

બે \(A\) અને \(B\) બોલને \(180 \,m\) ઊંચા ટાવર ઉપર મૂકવામાં આવેલા છે. બોલ \(A\) ને ટાવરની ટોચ પરથથી \(t=0 \,s\) એ મુક્ત કરવામાં આવે છે. બોલ \(B\) ને નીચે તરફ \(u\) જેટલી પ્રારંભિક વેગ સાથે \(t=2 \,s\) એ ફેકવામાં આવે છે. અમુક સમય બાદ, બંને બોલ જમીનથી ઉપર \(100 \,m\) ઊંચાઈ આગળ મળે છે. \(u\) નું મૂલ્ય (\(ms ^{-1}\) માં) શોધો. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.\(]\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(30\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Let they meet at time \(t\).

\(t =\sqrt{\frac{2 h }{ g }}=\sqrt{\frac{2 \times 80}{10}}\)

\(=4 \,sec\)

Time taken by ball \(B\) to meet \(A =2 \,sec\)

\(\text { using } S=u t+\frac{1}{2} \text { at }^{2}\)

\(-80=-u \times 2+\frac{1}{2}(-10)(2)^{2}\)

\(u=30\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ