JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{ L }{ g }}\) છે. \(1\,mm\) જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ \(L\) નું મૂલ્ય \(1.0\, m\) અને એક દોલન માટે \(0.01\) સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય \(1.95\) સેકન્ડ છે. \(g\) માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... \(\%\) હશે.
- A \(1.13\)
- B \(1.03\)
- C \(1.33\)
- D \(1.30\)
Answer & Solution
Correct Answer
(A) \(1.13\)
Step-by-step Solution
Detailed explanation
\(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) \(g =\frac{4 \pi^{2} \ell}{ T ^{2}}\) \(\frac{\Delta g }{ g }=\frac{\Delta \ell}{\ell}+\frac{2 \Delta T }{ T }\) \(\frac{\Delta g }{ g }=\frac{1 \times 10^{-3}}{1}+2 \times \frac{0.01}{1.95}\) \(\frac{\Delta g }{ g }=0.0113\) or \(1.13\, \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - એક \(2\,W\) ના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન (કથ્થાઈ) રંગનો વર્ણ સંકેત છે. આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ કેટલા .............. \(mA\) હશે?JEE Mains 2019 Medium
- \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે.JEE Mains 2022 Easy
- ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) )JEE Mains 2015 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
JEE Mains 2019 Hard - એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(\int {\frac{{\sqrt {1 - {x^2}} }}{{{x^4}}}} dx\, = \,A\,(x)\,{(\sqrt {1 - {x^2}} )^m}\, + \,C\) પર થી પૃણાંક \(m\) અને વિધેય \(A(x)\) ની યોગ્ય પસંદગી કરવાંમાં આવે છે તો \((A(x))^m\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{ll}{\frac{\sin (a+2) x+\sin x}{x}} & {; x<0} \\ {b} & {; x=0} \\ {\frac{\left(x+3 x^{2}\right)^{\frac{1}{3}}-x^{\frac{1}{3}}}{x^{\frac{4}{3}}}} & {; x>0}\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(a+2 b\) મેળવો.JEE Mains 2020 Hard
- સંકલન \(\int_0^{\frac{\pi}{4}} \frac{x d x}{\sin ^4(2 x)+\cos ^4(2 x)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\sin(\tan^{-1}(x\sqrt{2})) = \cot(\sin^{-1}\sqrt{1-x^2})\) હોય, જ્યાં \(x \in (0,1)\) છે, તો \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- અહી \(x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(A =\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 0 & 1 & 6 \\ 0 & 0 & -1\end{array}\right]\) આપેલ છે. જો \(k \in N\), if \(X ^{\prime} A ^{ k } X =33\), હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે વર્તુળ \(x^2+y^2=4\) એ \(x\)-અક્ષને બિંદુઓ \(A ( a , 0), a >0\) અને \(B ( b , 0)\) પર છેદે છે. ધારોકે \(P (2 \cos \alpha, 2 \sin \alpha)\), \(0<\alpha<\frac{\pi}{2}\) અને \(Q(2 \cos \beta, 2 \sin \beta)\) એ બે એવા બિંદુઓ છે કે જેથી \((\alpha-\beta)=\frac{\pi}{2}\). તો \(A Q\) અને \(B P\) નો છેદબિંદુ એ ___ પર આવેલ છે.JEE Mains 2026 Medium