ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

સાદા લોલકનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) છે. \(1\, mm\) ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા \(10\, cm\) મળે છે. \(1\,s\) ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા \(200\) દોલનનો સમય \(100\) સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા \(g\) ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી \(x\) મળે છે.\(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?

  1. A \(2\)
  2. B \(3\)
  3. C \(5\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(g=\frac{4 \pi^{2} \ell}{T^{2}}\) \(\frac{\Delta g}{g}=\frac{\Delta \ell}{\ell}+2 \frac{\Delta T}{T}=\frac{0.1}{10}+2\left(\frac{\frac{1}{200}}{0.5}\right)\) \(\frac{\Delta g}{g}=\frac{1}{100}+\frac{1}{50}\) \(\frac{\Delta g}{g} \times 100=3 \%\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app