JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સ્ક્રૂગેજ માટે પીચ \(1\, mm\) અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(100\) કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી \(8\) કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો \(72\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... \(mm\) છે.
- A \(1.64\)
- B \(0.82\)
- C \(1.80\)
- D \(0.90\)
Answer & Solution
Correct Answer
(B) \(0.82\)
Step-by-step Solution
Detailed explanation
Least count \(=\frac{1 mm }{100}=0.01 mm\) zero error \(=+8 \times LC =+0.08 mm\) True reading (Diameter) \(=(1 mm +72 \times LC )-(\) Zero error \()\) \(=(1 mm +72 \times 0.01 mm )-0.08 mm\) \(=1.72 mm -0.08 mm\) \(=1.64 mm\) therefore, radius \(=\frac{1.64}{2}=0.82 mm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ)JEE Mains 2026 Hard - ગરમ પાણીનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\,minutes\) અને પછી \(42\,^oC\) થતાં બીજી \(10\,minutes\) લાગે તો વાતાવરણનું તાપમાન......... \(^oC\) હશે?JEE Mains 2014 Hard
- યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, \(5000\) \(A\) તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરીને, સ્લિટ્સ વચ્ચેનું અંતર \(0.3 \mathrm{~mm}\) છે અને સ્લિટ્સથી \(200 \mathrm{~cm}\) દૂર સ્ક્રીન છે. કેન્દ્રીય મહત્તમ \(x=0 \mathrm{~cm}\) પર છે. ત્રીજા મહત્તમ માટે \(\mathrm{x}\) નું મૂલ્ય _______ \(\mathrm{mm}\) છે.JEE Mains 2024 Hard
- અચળ બળ \(\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j\) હેઠળ એક \(5\, kg\) દળનો પદાર્થ \(t\,= 0\, s\) સમયે \(\overrightarrow v = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)\) જેટલો અને \(t\, = 10\,s\) સમયે \(\overrightarrow v = +6\hat j\,m/s\) જેટલો વેગ ધરાવે છે. તો બળ \(\overrightarrow F \) કેટલું થશે?JEE Mains 2014 Medium
- આપેલ આકૃતિમાં દરેક અવરોધો \(1 \,\Omega\) છે. પ્રવાહનું મૂલ્ય ' \(I ^{\prime}, \frac{ a }{5} A\) જેટલું છે. \(a\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard - \(\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}\) જ્યાં \(A\) અને \(a\) અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા \(R\) ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો \(Q\) એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા \(R\) કેટલી હશે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક પ્રકાશ તરંગ, જેને \(E =60 \sin \left(3 \times 10^{15}\right) t + \sin \left(12 \times 10^{15}\right)\) t] (SI એકમોમાં) વડે વર્ણવવામાં આવે છે, તે 2.8 eV કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા (આશરે) _________ eV છે.JEE Mains 2026 Medium
- બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર \(1: 4\) છે. આ વ્યતિકરણ ભાત માટે \(\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}\) એ \(\frac{2 \alpha+1}{\beta+3}\) મળે છે,તો \(\frac{\alpha}{\beta}\) \(....\) થશે.JEE Mains 2022 Hard
- ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ એક કાર ને અચળ વેગથી ટાવર તરફ આવતી જુએ છે વ્યક્તિ માટે કાર ના અવસેધકોણના માપ \(30^o\) થી \(45^o,\) થતાં \(18\) મિનિટ લાગે છે, તો કારને ટાવર સુધી પહોચતા હવે કેટલો સમય લાગસે?JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ \(X\) અને \(Y\)ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી \(d\) અંતરે મુકેલ છે.\(Y\) ની ડાયપોલ મોમેન્ટ \(X\) ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ \(P\) પાસેથી સમક્ષિતિજ સાથે \(\theta = 45^o\) ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? (\(d\) નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
JEE Mains 2019 Hard - \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.JEE Mains 2021 Hard
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium