ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
  • JEE Mains 2020
  • મધ્યમ
  • સંખ્યાત્મક

નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર \(750\, \mu C\) અને \(C _{2}\) કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ \(20\, V\) છે, તો \(C _{2}\) કેપેસીટર પરનો વિજભાર (\(\mu C\) માં) કેટલો હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(590\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(q _{3}=20 \times 8=160 \mu C\)

\(\therefore q _{2}=750-160=590 \mu C\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ