JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં \((Q+q)\) વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી \(m\) દળનો \(q\) વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ \(y\) અંતર કાપે ત્યારે તેનો વેગ \(V\) કેટલો હશે.

- A \(v^{2}=2 y\left[\frac{q Q}{4 \pi \epsilon_{0} R(R+y) m}+g\right]\)
- B \(v^{2}=y\left[\frac{q Q}{4 \pi \epsilon_{0} R^{2} y m}+g\right]\)
- C \(v^{2}=2 y\left[\frac{q Q R}{4 \pi \epsilon_{0}(R+y)^{3} m}+g\right]\)
- D \(v^{2}=y\left[\frac{q Q}{4 \pi \epsilon_{0} R(R+y) m}+g\right]\)
Answer & Solution
Correct Answer
(A) \(v^{2}=2 y\left[\frac{q Q}{4 \pi \epsilon_{0} R(R+y) m}+g\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ kQq }{ R }+ mgy\) \(=\frac{ kQq }{ R + y }+\frac{1}{2} mv ^{2}\) \(v ^{2}=2 gy +\frac{2 kQqy }{ mR ( R + y )}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium
- \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
JEE Mains 2022 Hard - બે પાતળા બહિર્ગોળ લેન્સ, જેમની કેન્દ્રલંબાઈ 30 cm અને 10 cm છે, તેઓને અક્ષીય રીતે 10 cm અંતરે રાખેલા છે. આ સંયોજનનો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- \(y=0\) અને \(y = d\) વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર \(\vec B = B\hat z\) ધરાવે છે. \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ \(\vec v = v\hat i\) વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો \(d = \frac{{mv}}{{2qB}}\) , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે?JEE Mains 2019 Hard
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 Medium - સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ દર્શાવાય છે. \(I _{1}=\) પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.,\) \(I _{2}=\) વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને \(M.I.\) \(I_{3}=\) ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને \(M.I.\) અને \(I _{4}=\) ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.\) તો :JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x ^2+ y ^2-2 x + y =5\) ના બિંદુઓ \(P\) અને \(Q\) આગળ ના સ્પર્શકોએ \(R \left(\frac{9}{4}, 2\right)\) આગળ છેદે છે તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2023 Hard
- અંકો \(0, 1, 2, 3, 4,\) નો ઉપયોગ કરી \(2,000\) અને \(5,000\) વચ્ચેની કેટલી સંખ્યા બને કે જે \(3\) નો ગુણક હોય ? (પુનરાવર્તન સિવાય.)JEE Mains 2018 Hard
- \(10\,g\) દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી \(600\,m / s\) ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી \(50\,cm\) લાંબી હોય અને બંદૂક \(3\,kg\) નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત \(.......\,Ns\) હશે.JEE Mains 2023 Easy
- ધારોકે \(a, b, c > 1\) તથા \(a^3, b^3\) અને \(c^3\) સમાંતર શ્રેણીમાં છે, અને \(\log _a b, \log _c a\) અને \(\log _b c\) સમગુણોત્તર શ્રેણીમાં છે. જેનો પ્રથમ પદ \(\frac{a+4 b+c}{3}\) હોય અને સામાન્ય તફાવત \(\frac{a-8 b+c}{10}\) હોય તેવી સમાંતર શ્રેણીનાં પ્રથમ \(20\) પદોનો સરવાળો \(-444\) હોય, તો \(a b c=...............\)JEE Mains 2023 Hard
- \(1.54\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ \(6^{\circ}\) કોણ ધરાવતા પાતળા પ્રિઝમ \(P_1\) ને \(1.72\) વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ \(P_2\) સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ \(P_2\) નો કોણ \(.............{}^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard