JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
દળ m ધરાવતો એક નાનો દડો A, P બિંદુએ આધારિત 1m લંબાઈના દળરહિત દ્રઢ સળિયા સાથે જોડેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે \( 60^{\circ} \) ના ખૂણે રાખેલો છે. P બિંદુથી 1m નીચેના અંતરે, એક સમાન દડો B એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રાખેલો છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ સુધી વિસ્તરેલી છે. જો દડો B, A દ્વારા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી, R ત્રિજ્યાના વર્તુળાકાર પથને Q બિંદુ સુધી પૂર્ણ કરી શકે, તો ત્રિજ્યા R ___________m છે.

- A \( \frac{3}{5} \)
- B \( \frac{1}{5} \)
- C \( \frac{2+\sqrt{3}}{5} \)
- D \( \frac{2-\sqrt{3}}{5} \)
Answer & Solution
Correct Answer
(B) \( \frac{1}{5} \)
Step-by-step Solution
Detailed explanation
સૌથી નીચા બિંદુએ \( V_{A} \) \( V_{A}=\sqrt{2g\ell(1-\cos \theta)} \) \( V_{A}=\sqrt{2\times10\times1(1-\frac{1}{2})}=\sqrt{10} \) સંઘાત પછી B નો વેગ બને છે, \( V_{A}=\sqrt{10}=V_{B} \) (સમાન દળ) હવે વર્તુળ ગતિ પૂર્ણ કરવા માટે \( V_{B}=\sqrt{5gR} \) \( R=\frac{1}{5} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
JEE Mains 2019 Hard - \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે?JEE Mains 2024 Hard
- \(0.4\, m ^{2}\) આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે \(1\, cm ^{2}\) આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં \(40\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર \(24\, kg\) પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો \(V\)......\(m/s\)
JEE Mains 2021 Hard - એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2016 Hard
- જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- બિંદુ \(P (2,-1,3)\) નું સમતલ \(x+2 y-z=0\) માં પ્રતિબિંબ \(Q\) હોય તો સમતલ \(3 x+2 y+z+29=0\) નું બિંદુ \(Q\) થી અંતર \(.........\). થાય.JEE Mains 2023 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ, \(\frac{d y}{d x}+\frac{\sqrt{2} y}{2 \cos ^{4} x-\cos 2 x}= Xe ^{\tan ^{-1}(\sqrt{2} \cot 2 x )}, 0 < x < \pi / 2\) જ્યાં \(y\left(\frac{\pi}{4}\right)=\frac{\pi^{2}}{32}\).નો ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{3}\right)=\frac{\pi^{2}}{18} e^{-\tan ^{-1}(\alpha)}\)હોય,તો \(3 \alpha^{2}\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર \(6\) છે અને નિયમિકા વચ્ચેનું અંતર \(12\) તો નાભીલંભની લંબાઈ મેળવો.JEE Mains 2020 Hard
- શ્રેણી \(a _{1}, a _{2}, a _{3}, \ldots .\) ધ્યાને લો કે જેથી \(a _{1}=1, a _{2}=2\) અને \(a _{ n +2}=\frac{2}{ a _{ n +1}}+ a _{ n }\) જ્યાં \(n =1,2,3, \ldots\). કે \(n =1,2,3, \ldots .\) If \(\left(\frac{ a _{1}+\frac{1}{ a _{2}}}{ a _{3}}\right) \cdot\left(\frac{ a _{2}+\frac{1}{ a _{3}}}{ a _{4}}\right) \cdot\left(\frac{ a _{3}+\frac{1}{ a _{4}}}{ a _{5}}\right) \ldots\left(\frac{ a _{30}+\frac{1}{ a _{31}}}{ a _{32}}\right)=2^{\alpha}\left({ }^{61} C _{31}\right)\), તો \(\alpha=\) .............JEE Mains 2022 Hard
- જેના માટે \(\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}\) શુદ્ધ કાલ્પનિક હોય, તેવી \(\theta \in[-\pi, 2 \pi]\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium