JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વીની સપાટી ઉપર \(R\) જેટલી ઉંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ .......... હોય. (\(g =\pi^2\,m / s ^2, R =\) પૃથ્વીની ત્રિજ્યા લો.)
- A \(\sqrt{4 R}\)
- B \(\sqrt{8 R }\)
- C \(\sqrt{32 R}\)
- D \(\sqrt{2 R }\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{32 R}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ mv ^2}{2 R }=\frac{ GMm }{(2 R )^2} \Rightarrow v =\sqrt{\frac{ GM }{2 R }}=\sqrt{\frac{ Rg }{2}}\) \(T =\frac{2 \pi(2 R )}{ v }=\frac{4 \pi R \sqrt{2}}{\sqrt{ Rg }}=\sqrt{32 R }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(50\,cm\) લંબાઈ અને \(10\,g\) દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ \(60\,ms ^{-1}\) જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^2\) અને તેનો યંગ-મોડ્યુલસ \(1.2 \times 10^{11}\,Nm ^{-2}\) છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ \(x \times 10^{-5} \;m\) જેટલું છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.JEE Mains 2022 Easy
- \(4 \sqrt{3} \Omega\) રિએક્ટન્સ ધરાવતું એક કેપેસિટર અને \(4 \Omega\) અવરોધ ધરાવતું એક રજીસ્ટર \(8 \sqrt{2} \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં પાવર વ્યય _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- \(100\,g\) દળ ધરાવતા કણને \(t =0\) સમયે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના કોણે \(20\,ms ^{-1}\) ની ઝડપથી પ્રક્ષિમ કરવામાં આવે છે (આકૃતિ જુઓ).પ્રારંભિક બિંદુને અનુલક્ષીને \(t=2\,s\) સમયે કણના કોણીય વેગમાનનું મૂલ્ય \(K^{1 / 2}\,kg - m ^2 / s\). આવે છે.તો \(K\) નુ મૂલ્ય \(..........\) થશે.(\(\left.g =10\,ms ^{-2}\right)\) લો)
JEE Mains 2023 Hard - જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશેJEE Mains 2022 Easy
- \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 Hard
- એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(\left(\frac{1+\sin \frac{2 \pi}{9}+i \cos \frac{2 \pi}{9}}{1+\sin \frac{2 \pi}{9}-i \cos \frac{2 \pi}{9}}\right)^{3}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- એક ગોળાકાર દડો કે જેની ત્રિજ્યા \(10 \;\mathrm{cm}\) છે તેના પર બરફનું એક પડ નિયમિત રીતે જામેલ છે અને તે \(50\; \mathrm{cm}^{3} / \mathrm{min}\) ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ \(5 \;\mathrm{cm},\) હોય ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર મેળવો. ( \(\mathrm{cm} / \mathrm{min}\) માં )JEE Mains 2020 Medium
- \(X\) અને \(Y\) ને સમાંતર એક \(5\, V\) ની બેટરી જોડવામાં આવેલ છે. \(D_1\) અને \(D_2\) એક સામાન્ય સિલિકોન ડાયોડ છે તેમ ધારો. જે બેટરીનો ધન છેડો બિંદૂ \(X\) સાથે જોડેલો હોય તો બેટરી દ્વારા પૂરો પડાતો વિધુતપ્રવાહ ..........\(A\)
JEE Mains 2021 Medium - હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Hard