JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ \(y=x-\frac{x^2}{20}\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ \(m\) હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(y=x-\frac{x^2}{20}\)
For maximum height,
\(\frac{ dy }{ dx }=0 \Rightarrow 1-\frac{2 x }{20}=0\)
\(x=10\)
So, \(y _{\max }=10-\frac{100}{20}=5\,m\)
Physics ના વધુ પ્રશ્નો
- પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^3 \,km\)) \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા \(E_1\) છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા \(E_2\) છે. \(E_1\) અને \(E_2\) સમાન થાય તેવી ઊંચાઈ \(h\) નું મૂલ્ય છેJEE Mains 2019 અઘરું
- E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે:JEE Mains 2026 સરળ
- લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) ડેવિસન અને ગર્મર \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ \((2)\) મીલીકનનો પ્રયોગ \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ JEE Mains 2014 મધ્યમ - જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે?JEE Mains 2013 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
JEE Mains 2019 અઘરું - વીજચુંબકીય તરંગોની શૂન્યાવકાશ અને ડાયઈલેક્ટ્રીક અચળાંક k = 3 પારગમ્યતા \(\mu=2 \mu_0\) ધરાવતા માધ્યમમાં ઝડપનો ગુણોત્તર _____________ છે.
(શૂન્યાવકાશની પારગમ્યતા = \(\mu_0\))JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- સાપેક્ષ ઘનતા \(\sigma\) અને વ્યાસ \(D\) ધરાવતા એક ગોળામાં \(d\) વ્યાસનું સમકેન્દ્રીય પોલાણ છે. જો તે પાણી ભરેલી ટાંકીમાં ફક્ત તરે છે, તો \(\frac{D}{d}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 અઘરું
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય?JEE Mains 2021 અઘરું
- \({M}\) દળ ધરાવતો પદાર્થ \({V}_{0}\) વેગથી સ્થિર રહેલા \(m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે \(\theta_{1}\) અને \(\theta_{2}\) ખૂણે ગતિ કરે છે. \(\theta_{1}\) અને \(\theta_{2}\) સમાન કરવા માટે \({M} / {m}\) ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું