JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.
- A 2
- B 4
- C 6
- D 8
Answer & Solution
Correct Answer
(D) 8
Step-by-step Solution
Detailed explanation
\(u=1 m / s ; a=-\frac{\sigma e}{2 \epsilon_0 m}\) \(t=1 s\) \(S=-1 m\) \(S=u t+\frac{1}{2} a t^2\) નો ઉપયોગ કરતાં \(-1=1 \times 1-\frac{1}{2} \times \frac{\sigma e}{2 \epsilon_0 m} \times(1)^2\) \(\therefore \sigma=8 \frac{\epsilon_e m}{e}\) \(\therefore \alpha=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો.JEE Mains 2020 Easy
- બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(\frac{3}{4} d\) જાડાઈ અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવામાં આવે છે તો નવો કેપેસીટન્સ \((C')\) અને જૂના કેપેસીટન્સ \(\left( C _{0}\right)\) વચ્ચેનો સંબંધ શું થશે?JEE Mains 2021 Medium
- આપેલ તારનો કે જેની લંબાઈ \(L\) અને ત્રિજ્યાં \(R\) હોય તેનો વિશિષ્ટ અવરોધ \(\left(S_1\right)\) માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ \(X\) હોય ત્યારે વિશિષ્ટ અવરોધ \(S_1=X\left(\frac{\pi r^2}{L}\right)\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.JEE Mains 2024 Hard
- \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?JEE Mains 2021 Medium
- વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(H\) ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, \(h\) ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો \(\frac{\mathrm{H}}{\mathrm{h}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2013 Medium
- જો એક ત્રિકોણ \(\triangle ABC\) ના શિરોબિંદુઓ \(A (-1,7), B (-7,1)\) અને \(C (5,-5),\) હોય તો તેના લંબકેન્દ્રના યામ મેળવોJEE Mains 2020 Hard
- ધારો કે \(R\) એ \(N \times N\) પરનું નીચે મુજબ વ્યાખ્યાયિત સંબંધ છે: "જો \((a, b) R (c, d)\) તો અને તો \(\gamma a d(b-c)=b c(a-d)\) ".તો \(R............\).JEE Mains 2023 Hard
- લીસ્ટ\(-I\) ને લીસ્ટ\(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
List \(I\) List \(II\) \(I\) સોડિયમ જોડકા \((A)\) દ્રશ્ય પ્રકાશ \(II\) અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ \((B)\) માઇક્રોવેવ \(III\) અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((C)\) રેડિયોવેવ \(IV\) હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((D)\) ક્ષ-કિરણ JEE Mains 2014 Medium - સમીકરણોની સંહતિ \(7 x+6 y-2 z=0\) ; \(3 x+4 y+2 z=0\) ; \({x}-2{y}-6{z}=0,\) ને.. . . . .JEE Mains 2020 Hard