ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને \(V\) આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને \(dc\) સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?

  1. A બંને ગુચળામાં પ્રવાહ એક જ દિશામાં હશે.
  2. B \(ac\) સ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો પણ બંન્ને એકબીજા તરફ આકર્ષણ બળ લગાવશે
  3. C બળ \(d^{-1}\) ના સમપ્રમાણમાં હોય 
  4. D બળ \(d^{-2}\) ના સમપ્રમાણમાં હોય 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બળ \(d^{-2}\) ના સમપ્રમાણમાં હોય 

Step-by-step Solution

Detailed explanation

As the force between the two coils is attractive hence currents in the coil must be in the same direction and the force, \(F \propto \frac{{{I_1}{I_2}}}{{2\pi d}}\) where \(I_1\) and \(I_2\) are the currents flowing through the coils.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app