JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ \(24\) કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ \(............\)કલાક થશે.
- A \(4\)
- B \(6\)
- C \(12\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(T ^2 \propto R ^3\) \(\frac{ T _1^2}{ T _2^2}=\frac{ R _1^3}{ R _2^3} \Rightarrow\left(\frac{ T _1}{ T _2}\right)^2=\left(\frac{ R }{\frac{ R }{4}}\right)^3\) \(\frac{ T _1^2}{ T _2^2}=64\) \(T _2^2=\frac{ T _1^2}{64}\) \(T _2=\frac{24}{8}=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી \(20\) મિનિટમાં ઉકળે છે. તે જ મુખ્ય સપ્લાયનો ઉપયોગ કરીને, જો પાણીને \(15\) મિનિટમાં ઉકાળવું હોય તો હીટિંગ એલિમેન્ટની લંબાઈ તેની પ્રારંભિક લંબાઈના _______ થી _______ ગણી હોવી જોઈએ.JEE Mains 2024 Hard
- \(2.4\,m\) અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ \(12\,cm\) અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. \(1.5\) વક્રીભવનાંક ધરાવતી અને \(1\,cm\) જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને \(\dots\,m\) અંતર ખસેડવી પડશે.JEE Mains 2022 Hard
- અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 Medium
- પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાયJEE Mains 2021 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટર પર \(5 \times 10^{-6} \mathrm{C}\) વિદ્યુતભાર છે. પ્લેટોની વચ્ચે એક ડાઈઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે અને તે પ્લેટો વચ્ચેની જગ્યા લગભગ સંપૂર્ણપણે ભરી દે છે. જો સ્લેબની એક સપાટી પર પ્રેરિત વિદ્યુતભાર \(4 \times 10^{-6} \mathrm{C}\) હોય, તો સ્લેબનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ________ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલ પરિપથમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(\frac{x}{5} \Omega\) છે. \(x\) નું મૂલ્ય ___________ છે.
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(x = x(y)\) એ વિકલ સમીકરણ \(2y^2 \dfrac{dx}{dy} - 2xy + x^2 = 0\), \(y > 1\), \(x(e) = e\) નો ઉકેલ છે. તો \(x(e^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
JEE Mains 2023 Medium - જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\mathrm{e}^{\mathrm{y}}\left(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}-1\right)=\mathrm{e}^{\mathrm{x}}\) નો ઉકેલ છે કે જેથી \(\mathrm{y}(0)=0,\) હોય તો \(\mathrm{y}(1)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(\mathrm{x}^{2}-\mathrm{x}-1=0 \) ના બીજ હોય અને \(\mathrm{p}_{\mathrm{k}}=(\alpha)^{\mathrm{k}}+(\beta)^{\mathrm{k}}, \mathrm{k} \geq 1,\) તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2020 Hard
- જો સમતલ \(2 x+y-5 z=0\) ને સમતલ \(3 x-y+4 z-7=0\) સાથેની છેદરેખા ફરતે \(\frac{\pi}{2}\) જેટલા ખૂણાથી પરિભ્રમણ કરાવવામાં આવે છે તો પરિભ્રમણ બાદ સમતલ \(\dots\dots\dots\) બિંદુમાંથી પસાર થશે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium