JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat
\({K_1}\) અને \({K_2}\) ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?

- A \( \frac{{{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}} \)
- B \( \frac{{2{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}} \)
- C \(\frac{ K _{1}+ K _{2}}{2 K _{1} K _{2}}\)
- D \(\frac{ K _{1}+ K _{2}}{ K _{1} K _{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \( \frac{{2{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}} \)
Step-by-step Solution
Detailed explanation
In series \({R_{eq}} = {R_1} + {R_2}\) ==> \(\frac{{2l}}{{{K_{eq}}A}} = \frac{l}{{{K_1}A}} + \frac{l}{{{K_2}A}}\) ==> \(\frac{2}{{{K_{eq}}}} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}\) ==> \({K_{eq}} = \frac{{2{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ C છે, જ્યારે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય છે.
એક શીટ કે જેની જાડાઈ પ્લેટો વચ્ચેના અંતરના \(\left(\frac{1}{3}\right)^{ rd }\) ભાગની છે અને જેની સાપેક્ષ પરમિટિવિટી K છે, તેને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ તંત્રની નવી કૅપેસિટન્સ કેટલી થશે :JEE Mains 2026 Medium - બે \(M\) અને \(16\, M\) દળ ધરાવતા ગ્રહની ત્રિજ્યા અનુક્રમે \(a\) અને \(2\, a \) છે. બંને ગ્રહના કેન્દ્ર વચ્ચેનું અંતર \(10\, a\) છે. \(m\) દળના પદાર્થને મોટા ગ્રહ પરથી બંને ગ્રહના કેન્દ્રને જોડતી રેખા પર નાના ગ્રહ તરફ ફેકવામાં આવે છે. પદાર્થ નાના ગ્રહની સપાટી પર પહોચે તેના માટે તેને લઘુતમ કેટલી ઝડપથી ફેકવો જોઈએ?JEE Mains 2020 Hard
- સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ \(60\, kg\) છે. જે \(1.8 \,m / s ^{2}\) અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ \(N\) હશે. \(\left[g=10 m / s ^{2}\right]\).JEE Mains 2021 Medium
- આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
JEE Mains 2021 Hard - એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લોJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ગણ \(A\) માં \(m\) ઘટકો અને ગણ \(B\) માં \(n\) ઘટકો છે જો ગણ \(A\) ના બધા ઉપગણોની સંખ્યા ગણ \(B\) ના બધા ઉપગણોની સંખ્યા કરતાં \(112\) જેટલા વધારે હોય તો \(m \times n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) સાથેનો એક મીટર બ્રિજ બિંદુ P થી 40 cm અંતરે સંતુલિત (શૂન્ય બિંદુ) હતો. જ્યારે 16 \( \Omega \) અવરોધને \( R_{2} \) ને સમાંતર જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ બિંદુ P થી 50 cm અંતરે બદલાઈ ગયું. અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) ના મૂલ્યો __________ છે.
JEE Mains 2026 Hard - ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 Hard - જો સુરેખ સમીકરણોની પ્રણાલી:
\(x+y+z=6\),
\(x+2y+5z=10\),
\(2x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Easy - જો \(f(\theta ) =\left| {\begin{array}{*{20}{c}}
1&{\cos {\mkern 1mu} \theta }&1\\
{ - \sin {\mkern 1mu} \theta }&1&{ - \cos {\mkern 1mu} \theta }\\
{ - 1}&{\sin {\mkern 1mu} \theta }&1
\end{array}} \right|\) અને \(A\) અને \(B\) એ અનુક્રમે \(f(\theta )\) ની મહતમ અને ન્યૂનતમ કિમતો હોય તો \((A , B)\) મેળવો.JEE Mains 2014 Hard - ધારો કે \(\overrightarrow{ a }=\hat{ i }+2 \hat{ j }-3 \hat{ k }\) અને \(\overrightarrow{ b }=2 \hat{ i }-3 \hat{ j }+5 \hat{ k }.\) જો \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ b } \times \overrightarrow{ r }, \overrightarrow{ r } \cdot(\alpha \hat{ i }+2 \hat{ j }+\hat{ k })=3\) અને \(\vec{r} (2 \hat{ i }+5 \hat{ j }-\alpha \hat{ k })=-1, \alpha \in R ,\) હોય તો \(\alpha+|\overrightarrow{ r }|^{2}\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard