JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 70
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\varepsilon=N\left(\frac{\Delta \phi}{t}\right)\)
\(\triangle \phi=(\triangle B) A\)
\(B_i=5000 T\)
\(B_f=3000 T\)
\(d =0.02 m\)
r = 0.01 m
\(\triangle \phi=(\triangle B) A\)
\(=(2000) \pi(0.01)^2=0.2 \pi\)
\(\varepsilon=N\left(\frac{\Delta \phi}{t}\right) \Rightarrow 22=N\left(\frac{0.2 \pi}{2}\right)\)
\(N=70\)
\(\triangle \phi=(\triangle B) A\)
\(B_i=5000 T\)
\(B_f=3000 T\)
\(d =0.02 m\)
r = 0.01 m
\(\triangle \phi=(\triangle B) A\)
\(=(2000) \pi(0.01)^2=0.2 \pi\)
\(\varepsilon=N\left(\frac{\Delta \phi}{t}\right) \Rightarrow 22=N\left(\frac{0.2 \pi}{2}\right)\)
\(N=70\)
Physics ના વધુ પ્રશ્નો
- \(+z\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(1\times10^{14}\, hertz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(4\, V/m\) છે. જો \({\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2\) હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?JEE Mains 2014 મધ્યમ
- કણનો વેગ \(v = v _{0}+ gt + Ft ^{2}\) મુજબ આપવામાં આવે છે. તેનું સ્થાન \(t=0\) સમયે \(x=0\) હોય, તો \(t =1\) સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?JEE Mains 2021 સરળ
- યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.JEE Mains 2023 મધ્યમ
- \({ }^{198} {Au}\) નો અર્ધઆયુષ્ય સમય \(3 \,days\) છે. જો \({ }^{198} {Au}\) નું આણ્વિય દળ \(198\, {g} / {mol}\) હોય તો \({ }^{198} {Au}\) ના \(2 \,{mg}\) દળની એક્ટિવિટી ..... \(\times 10^{12}\,disintegration/second\) હશે.JEE Mains 2021 અઘરું
- વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ પરના \(10\) વિભાગો વર્નિયર સ્કેલ પરના \(11\) વિભાગો સાથે સુસંગત છે. જો મુખ્ય સ્કેલ પરનો દરેક વિભાગ \(5\) યુનિટનો હોય, તો સાધનની લઘુતમ માપન ક્ષમતા _______ છે.JEE Mains 2024 અઘરું
- \(2\, cm\) ત્રિજ્યા ધરાવતો તાર \(A\) માં પ્રવાહ \(2\, A\) અને \(4\, cm ,\) ત્રિજ્યા ધરાવતો તાર \(B\) માં પ્રવાહ \(3\,A\) છે. \(O\) કેન્દ્ર પર \(A\) અને \(B\) ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.)JEE Mains 2023 સરળ
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 અઘરું
- \(10\,cm\) બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા \(50\) છે. તેમાથી \(I\) પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર \(\frac{\mu_{0} I}{\pi}\)JEE Mains 2020 અઘરું
- \(1.2 \times 10^{-30} \,Cm\) અને \(2.4 \times 10^{-30} \,Cm\) દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે \(5 \times 10^{4}\) \(NC ^{-1}\) અને \(15 \times 10^{4} \,NC ^{-1}\) જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર \(\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 મધ્યમ