JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
સમાન ગતિ ઊર્જા ધરાવતા પ્રોટોન અને ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈઓનો ગુણોત્તર \(..........\) છે.\(( m _{ p }= m _{ e } \times 1849)\) ધારો.
- A \(1: 43\)
- B \(1: 30\)
- C \(1: 62\)
- D \(2: 43\)
Answer & Solution
Correct Answer
(A) \(1: 43\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda \propto \frac{1}{\sqrt{ m }} \Rightarrow \frac{\lambda_{ p }}{\lambda_e}=\sqrt{\frac{ m _e}{ m _{ p }}}=1: 43\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય.JEE Mains 2023 Medium
- \(t=0\) સમયે ઉગમબિંદુથી એક કણ \(x-y\) સમતલમાં \(5 \hat{ j }\, ms ^{-1}\) શરૂઆતના વેગથી \((10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}\) જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ \(t\) સમયે કણના યામ \(\left(20\, m , y _{0}\, m \right) \) હોય તો \(t\) અને \(y _{0}\) નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?JEE Mains 2020 Medium
- સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ \(500\,V\) છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ \({10^6}\,\frac{V}{m}\) જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ \(10^{-4}\, m^2\) છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ \(15\, pF\) હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( \({ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}\))JEE Mains 2019 Hard
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(a\) બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી \(b\) ઊંચાઈ ઓછામાં ઓછા \(F\) બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક \(\mu=0.4\) હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે \(100 \times \frac{b}{a}\) નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- ધારો કે વર્તુળ \(C\) એ રેખોઓ \(L_{1}: 4 x-3 y+K_{1}\) \(=0\) અને \(L _{2}: 4 x -3 y + K _{2}=0, K _{1}, K _{2} \in R\) ને સ્પર્શ છે. જો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ \(L _{1}\) ને \((-1,2)\)આગળ તથા \(L _{2}\) ને \((3,-6)\) આગળ છેદે તો વર્તુળ \(C\) નું સમીકરણ ........... છે.JEE Mains 2022 Hard
- સમીકરણ\(x ^{4}-4 x +1=0\)નાં ભિન્ન વાસ્તવિક બીજની સંખ્યા \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω.JEE Mains 2026 Hard
- જો સમીકરણ સંહતિ \(x+y+z=6 \,; \,2 x+5 y+\alpha z=\beta \,; \, x+2 y+3 z=14\) એ અનંત ઉકેલ ધરાવે છે તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- પરવલયનો અક્ષ એ રેખા \(y=x\) છે અને તેના શિરોબિંદુ અને નાભિ પ્રથમ ચરણમાં છે જે અનુક્રમે ઉગમબિંદુથી \(\sqrt{2}\) અને \(2 \sqrt{2}\) એકમ અંતરે છે. જો બિંદુ \((1, \mathrm{k})\) પરવલય પર આવેલું હોય, તો \(k\) નું સંભવિત મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy