ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

\(60\,cm \times 50\,cm \times 20\,cm\) પરિમાણ ધરાવતા બરફના ટુકડાને \(1\,cm\) દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.\(0^{\circ}\,C\) એ બરફ ધરાવતા ખોખાને \(40^{\circ} C\) તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ \(......\) થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા \(3.4 \times 10^5\,J\,kg ^{-1}\) અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા \(0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}\)છે.

  1. A \(61 \times 10^{-1} kg\,s ^{-1}\)
  2. B \(61 \times 10^{-5} kg\,s ^{-1}\)
  3. C \(208\, kg\,s ^{-1}\)
  4. D \(30 \times 10^{-5} kg\,s ^{-1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(61 \times 10^{-5} kg\,s ^{-1}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ dQ }{ dt }=\frac{ KA \Delta T }{\ell}\) \(A =2(0.6 \times 0.5+0.5 \times 0.2+0.2 \times 0.6)\) \(=2(0.3+0.1+0.12)\) \(=2(0.4+0.12)\) \(=2(0.52)\) \(=1.04\,m ^{2}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app