ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.

  1. A ફક્ત \(B, C\)
  2. B ફક્ત \(A, C, D\)
  3. C ફક્ત \(B\)
  4. D ફક્ત \(A, B, D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત \(B\)

Step-by-step Solution

Detailed explanation

\((A)\) Stopping potential depends on both frequency of light and work function. \((B)\) Saturation current \(\propto\) intensity of light \((C)\) Maximum \(KE\) depends on frequency \((D)\) Photoelectric effect is explained using particle theory
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app