ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો  ................

  1. A મધ્યસ્થ પ્રકાશિત શલાકા અપ્રકાશિત બને છે.
  2. B ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર ધટે છે.
  3. C ક્રમિક શલાકાઓ વરચેનું અંતર વધે છે.
  4. D ન્યૂનતમોની તીવ્રતા વધે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર ધટે છે.

Step-by-step Solution

Detailed explanation

Fringe width \(\beta=\frac{\lambda D}{d}\) as \(\lambda\) decreases, \(\beta\) also decreases
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app