JEE Mains · Physics · STD 12 - 12. atoms
બોહર પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા \(-0.04 E _0 eV\) છે, જ્યાં \(E _0\) એ ધરા સ્થિતિ ઊર્જા છે. જો \(L\) એ આ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય અને h પ્લાન્કનો અચળાંક હોય, તો \(\frac{2 \pi L}{ h }\) _________ છે :
- A 2
- B 4
- C 5
- D 6
Answer & Solution
Correct Answer
(C) 5
Step-by-step Solution
Detailed explanation
કોણીય વેગમાન \(L =\frac{ nh }{2 \pi}\) \(n =\frac{2 \pi L}{ h }\) ઊર્જા \(E =-\frac{13.6}{ n ^2} \cdot z ^2\) \(E \Rightarrow-\frac{ E _0}{ n ^2}=-0.04 E _0\) \(n ^2=25, n =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને \(M _{1}\) અને \(M _{2}\) દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો \(M _{2}\) ની ઉષ્મીય વાહકતા \(K\) હોય તો \(M _{1}\) ઉષ્મીય વાહકતા ..........હશે. [Assume steady state heat conduction]
JEE Mains 2022 Medium - આપેલ પરિપથમાં રહેલ \(5\, \mu F\) કેપેસીટર પરનો વિજભાર \(........\mu C\) હશે.
JEE Mains 2020 Hard - R મીટર ત્રિજ્યા અને M kg દળવાળી એક વર્તુળાકાર ડિસ્ક તેના લંબ રૂપે પસાર થતી અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. ડિસ્ક પર બાહ્ય ટોર્ક એવી રીતે લાગુ પાડવામાં આવે છે કે \(\theta(t)=5 t^2-8 t\), જ્યાં \(\theta(t)\) એ ભ્રમણ કરતી ડિસ્કની સમય \(t\) ના વિધેય તરીકેની કોણીય સ્થિતિ છે. જ્યારે \(t=2 s\) હોય, ત્યારે લાગુ પાડેલા ટોર્ક દ્વારા કેટલી શક્તિ વિતરિત થાય છે?JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.
JEE Mains 2022 Hard - \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?JEE Mains 2018 Hard
- વિધાન \(- 1\) : રેડિયો તરંગ અને માઇક્રો તરંગમાંથી રેડિયોતરંગનું વિવર્તન વધારે થાય છે. વિધાન \(- 2\) : રેડિયો તરંગની આવૃતિ માઇક્રો તરંગની આવૃતિ કરતાં વધારે હોય છે.JEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- જ્યારે \(7^{103}\) ને 23 વડે ભાગવામાં આવે ત્યારે મળતો શેષ = __________JEE Mains 2025 Medium
- અહી \(X\) એ દ્રીપદી વિતરણનું યાર્દચ્છિક ચલ છે કે જ્યાં મધ્યક \(4\) છે અને વિચરણ \(\frac{4}{3}\) છે. તો \(54 P ( X \leq 2)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \(A=\left[\begin{array}{lll}0 & 1 & 2 \\ a & 0 & 3 \\ 1 & c & 0\end{array}\right]\),જ્યાં \(a, c, \in R\) છે. જો \(A^3=A\) અને \(a\) ની ધન કિમત, અંતરાલ \((n-1, n]\) માં હોય, જ્યાં \(n \in N\), તો \(n=...........\).JEE Mains 2023 Hard
- જો તમને \(2\, \Omega, 4\, \Omega\) \(6\, \Omega\) અને \(8\, \Omega\) મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(\frac{46}{3}\, \Omega\) મળે?JEE Mains 2021 Medium
- \(\tan ^{-1}\left(\frac{1+\sqrt{3}}{3+\sqrt{3}}\right)+\sec ^{-1}\left(\sqrt{\frac{8+4 \sqrt{3}}{6+3 \sqrt{3}}}\right) = ................\)JEE Mains 2023 Hard
- \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium