ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.)

  1. A સુક્ષ્મ તરંગો
  2. B પારજાંબલી કિરણો
  3. C ગામા કિરણો
  4. D રેડીયો તરંગો
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ગામા કિરણો

Step-by-step Solution

Detailed explanation

Energy of one photon \(=\frac{\text { Power }}{\text { Photon frequency }}\) \(E=h \nu=\frac{15 \times 10^3}{10^{16}}\) \(v=\frac{15 \times 10^{-13}}{6 \times 10^{-34}}=2.5 \times 10^{21}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app