ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Area under velocity time graph gives displacement of body in given time. Area under acceleration time graph gives change in velocity in the given time. So Statement \(I\) false,Statement \(II\) True.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app