JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ
- JEE Mains 2025
- સરળ
- MCQ
અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
(A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
(B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) (A) અને (B) માત્ર
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
વિસ્તૃત ગુણધર્મો પ્રણાલીના કદ અને જથ્થા પર આધાર રાખે છે.
વિસ્તૃત ગુણધર્મો: કદ, દળ, આંતરિક ઊર્જા
વિશિષ્ટ ગુણધર્મો: દબાણ, તાપમાન, ઘનતા
વિસ્તૃત ગુણધર્મો: કદ, દળ, આંતરિક ઊર્જા
વિશિષ્ટ ગુણધર્મો: દબાણ, તાપમાન, ઘનતા
Physics ના વધુ પ્રશ્નો
- સમાન દળ અને પ્રારંભિક વેગ ધરાવતા બે દડાને જુદા જુદા ખૂણાઓ પર એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતાં 8 ગણી વધારે છે. જો \(T_1\) અને \(T_2\) અનુક્રમે પ્રથમ અને બીજા દડાનો કુલ ઉડ્ડયન કાળ હોય, તો \(T_1\) અને \(T_2\) નો ગુણોત્તર છે :JEE Mains 2025 સરળ
- સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- જ્યારે \(-10\,^oC\) એ રહેલ \(M_1\) ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા \(= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}\)) \(50\,^oC\) એ રહેલ \(M_2\) ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન \(0\,^oC\) થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા \(cal\, g^{-1}\) માં કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે.
તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\) સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\) સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\) સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\) વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\) JEE Mains 2021 અઘરું - નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 મધ્યમ
- એક કાર \(600\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર \(54\,km / hr\) ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(t\left(1-e^{-\pi / 2}\right)\; s\) સેકન્ડ લાગે છે, \(t\) નું મૂલ્ય \(.................\) હશે.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
JEE Mains 2013 અઘરું - જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 અઘરું
- વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ \(|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}\) વાપરવામાં આવે છે.જ્યાં \(\varepsilon_{0}\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(A\) ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને \(q_{enc}\) એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?JEE Mains 2020 મધ્યમ
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 સરળ