JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં \(10^{-4}\,m/s\) ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ \(cm\) હશે.
- A \(5.1\)
- B \(1.7\)
- C \(4\)
- D \(2.9\)
Answer & Solution
Correct Answer
(A) \(5.1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{dv}}{{dt}} = \phi - a\sqrt {2gh} = 0\) \((for\,maximum\,height)\) \(h = \frac{{{\phi ^2}}}{{2g{a^2}}} = \frac{{{{10}^{ - 8}}}}{{2 \times 9.8 \times {{10}^{ - 8}}}} = 5.1\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - એક \(LCR\) શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે \(L=100\, mH , C =100\, \mu F\) અને \(R=10\; \Omega\) છે. તેઓ \(220 \,V\) વોલ્ટેજ અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............\(A\) હશે.
JEE Mains 2022 Medium - પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ પ્રગામી તરંગ દર્શાવે છે ?JEE Mains 2021 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક વર્ગમાં \(b\) છોકરા અને \(g\) છોકરીઓ છે. જો \(3\) છોકરા અને \(2\) છોકરીની પસંદગી \(168\) રીતે થાય તો \(b +3\,g\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Easy
- ધારો કે (\( \alpha, \beta, \gamma \)) એ બિંદુ (5, 4, 2) માંથી રેખા \( \vec{r}=(-\hat{i}+3\hat{j}+\hat{k})+\lambda(2\hat{i}+3\hat{j}-\hat{k}) \) પર દોરેલા લંબપાદના યામ છે. તો સદિશ \( \alpha\hat{i}+\beta\hat{j}+\gamma\hat{k} \) નો સદિશ \( 6\hat{i}+2\hat{j}+3\hat{k} \) પરના પ્રક્ષેપની લંબાઈ ........... છે.JEE Mains 2026 Medium
- સ્ક્રુ ગેજમાં, જ્યારે વર્તુળાકાર સ્કેલને પાંચ પૂર્ણ પરિભ્રમણ આપવામાં આવે છે, ત્યારે તે રેખીય રીતે \(2.5\) mm જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો હોય, તો સ્ક્રુ ગેજનો લઘુતમ માપ _____ mm છે.JEE Mains 2026 Easy
- \((2021)^{2023}\) ને \(7\) વડે ભાગતાં મળતી શેષ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- \(x\) ની . . . કિમત માટે \(\sin \,\left( {{{\cot }^{ - 1}}\,\left( {1 + x} \right)} \right) = \cos \,\left( {{{\tan }^{ - 1}}\,x} \right)\) થાય .JEE Mains 2013 Medium
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium