JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(-48\,\hat k\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\overrightarrow v = 2\hat i - 6 + \hat j\)
\(At\,t = 2\)
\(\overrightarrow v = 2\hat i - 12\hat j\)
\(\overrightarrow p = m\overrightarrow v = 4i - 24\hat j\)
\(At\,t = 2\)
\(\overrightarrow r = 4\hat i - 12\hat j\)
\(\overrightarrow L = \overrightarrow r \times \overrightarrow p = \left| \begin{array}{l}
\hat i\,\,\,\,\,\,\,\,\,\,\hat j\,\,\,\,\,\,\,\,\,\,\,\hat k\\
4\,\,\,\,\,\, - 12\,\,\,\,\,\,\,\,\,0\\
4\,\,\,\,\,\, - 24\,\,\,\,\,\,\,\,\,0
\end{array} \right|\)
\( = \left\{ {4\left( { - 24} \right) + 4 \times 12} \right\}\hat k\)
\( = \left( { - 96 + 48} \right)\hat k\)
\( = \left( - \right)48\,\hat k\)
Physics ના વધુ પ્રશ્નો
- સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 અઘરું - પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
JEE Mains 2023 અઘરું - \(0.314\) m લંબાઈ અને \(2 \times 10^{10}\) N/m\(^2\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક ધરાવતો એક તાર \(A\) બીજા તાર \(B\) સાથે જોડેલ છે, જેની લંબાઈ અને યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક બંને તાર \(A\) કરતાં બમણા છે. તારના આ શ્રેણી જોડાણને પછી એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવે છે અને તેના મુક્ત છેડાને \(0.8\) kg દળના ભાર સાથે જોડવામાં આવે છે. આ જોડાણની લંબાઈમાં ચોખ્ખો ફેરફાર _____ mm છે. (બંને તારની ત્રિજ્યા \(0.2\) mm અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(= 10\) m/s\(^2\) છે) (ભારના દળની સરખામણીમાં બંને તારના દળને અવગણવા)JEE Mains 2026 અઘરું
- આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
JEE Mains 2019 અઘરું - \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 મધ્યમ
- \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(100\;\Omega\) અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાં જયારે \(1\) \(mA\) પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે.આ મીટરને \(10 \;A\) પ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય .......\(\Omega\) છે.JEE Mains 2016 મધ્યમ
- \(100\,m\) લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ \(6.25 \times 10^{-4} \;m ^2\) અને તેનો યંત્ર ગુણાંક \(10^{10}\,Nm ^{-2}\) છે. જો તેને \(250\,N\) વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?JEE Mains 2023 સરળ