ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો
  • JEE Mains 2019
  • મધ્યમ
  • સંખ્યાત્મક

સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) )

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(303\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\({P_1} = 5.05 \times {10^6}\,;\,{P_2} = 8.08 \times {10^6}\)

\({P_2} - {P_1} = \rho g\left( {{d_2} - {d_1}} \right)\)

\({d_2} - {d_1} = \frac{{3.03 \times {{10}^6}}}{{{{10}^3} \times 10}} = 3.03 \times {10^2} = 303\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ