ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

\(180\,cm\) લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં \(28\) ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય \(\frac{1936}{x}\,ms^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ચ \(.........\) છે.

  1. A \(124\)
  2. B \(123\)
  3. C \(125\)
  4. D \(122\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(125\)

Step-by-step Solution

Detailed explanation

\(a=\omega^2 R=\left(\frac{28 \times 2 \pi}{60}\right)^2 \times 1.8\) \(=\left(\frac{56}{60} \times \frac{22}{7}\right)^2 \times 1.8\) \(=\frac{(44)^2}{225} \times 1.8\) \(=\frac{1936 \times 1.8}{225}\) \(x=125\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app