JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી?
- A તે ઉત્સર્જક દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખે છે.
- B તે આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે.
- C તે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારા સાથે વધે છે.
- D તે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાના \(1 / \mathrm{e}\) ગણું છે.
Answer & Solution
Correct Answer
(C) તે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારા સાથે વધે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KE}_{\max }=\mathrm{h} v-\phi_0=\mathrm{eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા \(\frac{\alpha^2}{4} R\,J / mol K\) છે \(\alpha\) નું મૂલ્ય થશે.JEE Mains 2022 Medium
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 Hard
- \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____.JEE Mains 2026 Medium
- કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે?JEE Mains 2015 Medium
- દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- \(600\, {rpm}\) ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને \(10\; sec\) અચળ પ્રવેગ આપતા તેની ઝડપ \(1800 \,{rpm}\) થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Medium
- ધારો કે \(x=2\) એ વિધેય \((x)=2 x^4-a x^2+8 x+12, x \in(-4,4)\) નું સ્થાનીય ન્યૂનતમ છે. જો \(m ( m < -15)\) અને \(M\) વિધેય \(f\) ના \((-4,4)\) માંના અનુક્રમે સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહતમ હોય, તો નીચેના પૈકી કયું સાચું નથી ?JEE Mains 2023 Hard
- \(Z\)એ પૂર્ણાક સંખ્યાઓ નો ગણ છે. જો \(A\, = \,\{ x\, \in \,Z\,:\,{2^{(x + 2)({x^2} - 5x + 6)}} = 1\} \) અને \(B\, = \,\{ x\, \in \,Z\,:\, - 3\, < \,2x\, - 1\, < \,9\} ,\) તો ગણ \(A \times B,\) ના કુલ ઉપગણો ની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાયJEE Mains 2019 Medium
- ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર \((\Delta T)\) અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન \(80^{\circ} C\) જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ \(t_{2}\) નું મૂલ્ય........થશે.
JEE Mains 2022 Hard - ધારો કે બિંદુ \((-1, \alpha, \beta)\) એ રેખાઓ \(\frac{x+2}{-3}=\frac{y-2}{4}=\frac{z-5}{2}\) અને \(\frac{x+2}{-1}=\frac{y+6}{2}=\frac{z-1}{0}\) વચ્ચેના ન્યૂનતમ અંતર વાળી રેખા પર આવેલ છે. તો \((\alpha-\beta)^2=\) .........JEE Mains 2024 Medium