JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
A body falling under gravity covers two points \(\mathrm{A}\) and \(\mathrm{B}\) separated by \(80 \mathrm{~m}\) in \(2 \mathrm{~s}\). The distance of upper point A from the starting point is \(\mathrm{m}\) (use \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) ).
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(45\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
From \(A \rightarrow B\)
\( -80=-\mathrm{v}_1 \mathrm{t}-\frac{1}{2} \times 10 \mathrm{t}^2 \)
\( -80=-2 \mathrm{v}_1-\frac{1}{2} \times 10 \times 2^2 \)
\( -80=-2 \mathrm{v}_1-20 \)
\( -60=-2 \mathrm{v}_1 \)
\( \mathrm{v}_1=30 \mathrm{~m} / \mathrm{s}\)
From \(\mathrm{O}\) to \(\mathrm{A}\)
\( \mathrm{v}^2=\mathrm{u}^2+2 \mathrm{gS} \)
\( 30^2=0+2 \times(-10)(-\mathrm{S}) \)
\( 900=20 \mathrm{~S} \)
\( \mathrm{~S}=45 \mathrm{~m}\)
Physics ના વધુ પ્રશ્નો
- લિસ્ટ \(I\) ને લિસ્ટ \(II\) સાથે મેળવો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) અંતર્ગત અર્ધવાહક \(I\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય \(B\) \(n-\) પ્રકારનો અર્ધવાહક \(II\) ફર્મી સ્તર વચ્ચે હોય \(C\) \(p-\) પ્રકારનો અર્ધવાહક \(III\) ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય \(D\) ધાતુ \(IV\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય JEE Mains 2023 મધ્યમ - લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 અઘરું - \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)JEE Mains 2018 મધ્યમ
- અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની દૃષ્ટિસ્થાન ભેદની રીતમાં વસ્તુને હંમેશા ________ રાખવી જોઈએ.JEE Mains 2026 સરળ
- એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
JEE Mains 2020 મધ્યમ - સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 મધ્યમ
- પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?JEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 અઘરું