JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે.
- A \(0.5 \mathrm{eV}\)
- B \(1.68 \mathrm{eV}\)
- C \(2.48 \mathrm{eV}\)
- D \(1.98 \mathrm{eV}\)
Answer & Solution
Correct Answer
(D) \(1.98 \mathrm{eV}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{eV}=\mathrm{hv}-\phi\) \(0.5 \mathrm{~V}=2.48-\phi\) કાર્ય વિધેય \((\phi)=2.48 \mathrm{~V}-0.5 \mathrm{~V}=1.98 \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગનો મોડ્યુલસ નક્કી કરવાના એક પ્રયોગમાં, 3 m લાંબા અને 3 mm ત્રિજ્યાવાળા તારને 50 kg દળથી ઊભી રીતે ભારિત કરવામાં આવે ત્યારે તે 0.1 mm નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગના મોડ્યુલસનું મૂલ્ય \(\mathrm{P} \times 10^{11} \mathrm{Nm}^{-2}\) છે, તો P નું મૂલ્ય શું છે? (લો \(\left.\mathrm{g}=3 \pi \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Medium
- નાના ચુંબકની કોરસીવીટી \(3 \times 10^3\) \( Am^{-1}\) છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.\(10\) \(cm\) લાંબા અને \(100\) આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્ડ થવા માટે જરૂરી પ્રવાહJEE Mains 2014 Medium
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A. આદર્શ વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે I. ઉષ્મારોધક પ્રક્રિયા B. શોષાયેલી ઉષ્મા આંશિક રીતે આંતરિક ઊર્જા વધારવા અને આંશિક રીતે કાર્ય કરવા માટે વપરાય છે II. સમકદ પ્રક્રિયા C. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થતું નથી કે મુક્ત થતી નથી III. સમતાપી પ્રક્રિયા D. વાયુ દ્વારા કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી IV. સમદાબી પ્રક્રિયા JEE Mains 2025 Easy - બાજુ \(b\) ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર \(m\) દળ ધરાવતાં અને \(a\) ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે.JEE Mains 2021 Hard
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક પક્ષી \(20\ m\) ઊંચા એક શિરોલંબ થાંભલા પર બેઠું છે તથા જમીન પરના કોઇ બિંદુ \(O\) થી તેનો ઉત્સેધકોણ \(45^o \) છે. આ પક્ષી \(O\) થી દૂર ,સમક્ષીતીજ દિશામાં ઉડાન ભરે છે. એક સેંકડ બાદ \(O\) થી પક્ષીનો ઉત્સેધકોણ ઘટીને \(30^o \) થઇ જાય છે.તો પક્ષીની ગતિ(મીટર/સેકંડ)માં ___________છે.JEE Mains 2014 Hard
- જો ઉપવલય \(25 x^{2}+4 y^{2}=1\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી પરવલય \(y^{2}=4 x\) ને દોરેલ બે સ્પર્શકો એવા છે કે જેથી એક સ્પર્શકનો ઢાળ, બીજો સ્પર્શકના ઢાળ કરતાં ચાર ઘણો હોય, તો \((10 \alpha+5)^{2}+\left(16 \beta^{2}+50\right)^{2}\) નું મુલ્ય...................... છે.JEE Mains 2022 Hard
- એક પરમાણુ \({ }_3^8 X\) ને મૂળભૂત કણોના ફુવારા વડે પ્રતાડિત કરવામાં આવે છે અને 10 s માં આ પરમાણુએ 10 ઈલેક્ટ્રોન, 10 પ્રોટોન અને 9 ન્યુટ્રોનનું શોષણ કર્યું. ન્યુકિલઓનના પૃષ્ઠના ક્ષેત્રફળમાં થતી પ્રતિશત વૃદ્ધિ __________ નોંધાય છે.JEE Mains 2026 Medium
- વિધેય \(f ( x )= xe x ^{ x (1- x )}, x \in R\) એ . . . .JEE Mains 2022 Medium
- એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે સદિશો \(\vec{a} = -\hat{i} + \hat{j} + 3\hat{k}\) અને \(\vec{b} = \hat{i} + 3\hat{j} + \hat{k}\) છે. કોઈક \(\lambda, \mu \in \mathbb{R}\) માટે, ધારો કે \(\vec{c} = \lambda \vec{a} + \mu \vec{b}\). જો \(\vec{c} \cdot (3\hat{i} - 6\hat{j} + 2\hat{k}) = 10\) અને \(\vec{c} \cdot (\hat{i} + \hat{j} + \hat{k}) = -2\) હોય, તો \(|\vec{c}|^2\) બરાબર છે:JEE Mains 2026 Medium