JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
ત્રણ પદાર્થો \(A, B\) અને \(C\) સમાન ગતિ ઊર્જાઓ ધરાવે છે અને તેમના દળ અનુક્રમે \(400 \mathrm{~g}, 1.2 \mathrm{~kg}\) અને \(1.6 \mathrm{~kg}\) છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર _______ છે.
- A \(1: \sqrt{3}: 2\)
- B \(1: \sqrt{3}: \sqrt{2}\)
- C \(\sqrt{2}: \sqrt{3}: 1\)
- D \(\sqrt{3}: \sqrt{2}: 1\)
Answer & Solution
Correct Answer
(A) \(1: \sqrt{3}: 2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KE}=\frac{\mathrm{P}^2}{2 \mathrm{~m}}\) \(\mathrm{P} \propto \sqrt{\mathrm{m}}\) આથી, \(\mathrm{P}_{\mathrm{A}}: \mathrm{P}_{\mathrm{B}}: \mathrm{P}_{\mathrm{C}}\) \(=\sqrt{400}: \sqrt{1200}: \sqrt{1600}=1: \sqrt{3}: 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમકોણ \(A=1^{\circ}\) અને વક્રીભવનાંક \(\mu=1.5 .\) ધરાવતા પ્રિઝમ નો લઘુતમ વિચલન કોણ \(N/10\) હોય તો \(N\) .........JEE Mains 2020 Medium
- સમય \(t\) અને સ્થાનનાતર \(x\) ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \({F}={A} \cos {Bx}+{C} \sin {Dt}\) \(\frac{{AD}}{{B}}\) નું પારિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2021 Medium
- ભાર અવરોધ \(\left(R_L\right)\) ને સમાંતર વોલ્ટેજ _______ છે.
JEE Mains 2024 Hard - સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 Medium
- દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
JEE Mains 2013 Hard - \(10\,cm\) બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા \(50\) છે. તેમાથી \(I\) પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર \(\frac{\mu_{0} I}{\pi}\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A=\{1,2,3,5,8,9\}\), તો \(f: A \rightarrow A\) હોય તેવા પ્રત્યેક \(f(m \cdot n)=f(m) \cdot f(n)\) માટે \(m, n \in A\) થાય તેવા શક્ય વિધેયો \(m \cdot n \in A\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- જો \(f\left( x \right) = \int\limits_0^x {g\left( t \right)dt} \) કે જ્યાં \(g\) એ શૂન્ય સિવાયનું યુગ્મ વિધેય છે અને \(f(x+5) = g(x)\) , તો \(\int\limits_0^x {f\left( t \right)dt} \) મેળવો.JEE Mains 2019 Hard
- જો \(OB\) એ ઉપવલયની અર્ધ ગૌણ અક્ષ, \(F_1\) અને \(F_2\) એ નાભીઓ અને \(F_1B\) અને \(F_2B\) વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તાનો વર્ગ કેટલો થાય ?JEE Mains 2014 Hard
- \(G\) અવરોધ ધરાવતતું ચલિત ગુચળાવાળું ગેલ્વેનોમીટર \(I_g\) પ્રવાહ માટે પૂર્ણ આવર્તન દર્શાવે છે.આ ગેલ્વેનોમીટરને \((i)\) \(R_A\) જેટલો શંટ અવરોધ જોડીને \(0\) થી \(I_0 (I_0 > I_g)\) માપી શકતા એમીટરમા \((ii)\) \(R_V\) અવરોધ શ્રેણીમાં જોડી \(0\) થી \(V(V = GI_0)\) વૉલ્ટ માપી શકતા વોલ્ટમીટરમાં ફેરવેલ હોય તો ...JEE Mains 2019 Hard
- નિમ્ન પ્રતિ કવાન્ટમ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો. \(A\) : વાદળી પ્રકાશ \(B\) : પીળો પ્રકાશ \(C\) : \(X-\) કિરણો \(D\) : રેડિયો તરંગJEE Mains 2016 Medium
- \(\left(1+2^{1 / 3}+3^{1 / 2}\right)^6\) ના વિસ્તરણમાં તમામ સંમેય પદોનો સરવાળો = __________JEE Mains 2025 Easy