JEE Mains · Physics · STD 11 - દોલનો
- JEE Mains 2021
- અઘરું
- MCQ
નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(3 \cos \left(\frac{\pi}{4}-2 \omega t\right)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Time period \(T =\frac{2 \pi}{\omega^{\prime}}\)
\(\frac{\pi}{\omega}=\frac{2 \pi}{\omega^{\prime}}\)
\(\omega^{\prime}=2 \omega \rightarrow\) Angular frequency of \(SHM\)
Option \((3):\)
\(\sin ^{2} \omega t=\frac{1}{2}\left(2 \sin ^{2} \omega t\right)=\frac{1}{2}(1-\cos 2 \omega t)\)
Angular frequency of \(\left(\frac{1}{2}-\frac{1}{2} \cos 2 \omega t\right)\) is \(2 \omega\)
Option \((4):\)
Angular frequency of \(SHM\)
\(3 \cos \left(\frac{\pi}{4}-2 \omega t\right)\) is \(2 \omega\)
So option \((3)\, \& (4)\) both have angular frequency \(2 \omega\) but option \((4)\) is direct answer.
Physics ના વધુ પ્રશ્નો
- \(1\,\mu F\) કેપેસીટરમાંથી તાત્ક્ષણિક \(2\;A\)નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેપેસીટરની પ્લેટ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલાના દરથી બદલવો જોઈએ?JEE Mains 2013 મધ્યમ
- \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 મધ્યમ
- \(0.4\, m ^{2}\) આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે \(1\, cm ^{2}\) આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં \(40\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર \(24\, kg\) પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો \(V\)......\(m/s\)
JEE Mains 2021 અઘરું - દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)JEE Mains 2024 અઘરું
- બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા \(0.1 \;kg \cdot m ^{2}\) અને કોણીય ઝડપ \(10\; rad \,s^{-1}\) છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા \(0.2 \;kg - m ^{2}\) અને કોણીય ઝડપ \(5\; rad \,s ^{-1}\) છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........\(J\)JEE Mains 2020 અઘરું
- નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ભાર અવરોધ \(\left(R_L\right)\) ને સમાંતર વોલ્ટેજ _______ છે.
JEE Mains 2024 અઘરું - અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે?JEE Mains 2018 અઘરું
- બે બિંદુવત વિદ્યુતભારો \(-4 \mu c\) અને \(4 \mu c\), જે એક વિદ્યુત ડાયપોલ રચે છે, તેમને \((-9,0,0) \mathrm{cm}\) અને \((9,0,0) \mathrm{cm}\) પર \(10^4 \mathrm{NC}^{-1}\) પ્રબળતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ડાયપોલને સંતુલન સ્થિતિમાંથી \(180^{\circ}\) કોણ દ્વારા ભ્રમણ કરાવવામાં તેના પર થતું કાર્ય છે :JEE Mains 2025 અઘરું
- પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?JEE Mains 2025 સરળ
- હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ \(.......\) છે.
JEE Mains 2023 મધ્યમ - બહારની ત્રિજ્યા \(R\) ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(r\) છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા \(\frac{27}{8}\) હોય તો \(r\) નું મૂલ્ય \(......R\) જેટલું હશે?JEE Mains 2020 અઘરું