JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સ.આ.ગ. માટે સમય-સ્થાનાંતરનું સમીકરણ \(Y = A \sin \left(\omega t +\phi_{0}\right)\) છે. \(t=0\) સમયે, કણનું સ્થાનાંતર \(Y =\frac{ A }{2}\) કે છે અને ઋણ \(x-\)દિશામાં ગતિ કરે છે. તો પ્રારંભિક કળા કોણ છે \(\phi_{0}\) ........ હશે.
- A \(\frac{\pi}{6}\)
- B \(\frac{\pi}{3}\)
- C \(\frac{5 \pi}{6}\)
- D \(\frac{2 \pi}{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5 \pi}{6}\)
Step-by-step Solution
Detailed explanation
initial phase \(\frac{\pi}{2}+\frac{\pi}{3}=\frac{5 \pi}{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2.0\,eV\) ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન \(\frac{\pi}{2} \times 10^{-3}\,T\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... \(cm\) છે (પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27}\,kg\) અને પ્રોટોન પરનો વિદ્યુતભાર \( =1.6 \times 10^{-19}\,kg\) લો,)JEE Mains 2023 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા \(n\) અને વહેતો પ્રવાહ \(I\) છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં \(v\) વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ \(v\) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2020 Medium - \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
- એક વાયુને ઉષ્મા અવાહક દીવાલો ધરાવતા પાત્રમાં રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં વાયુનું કદ \(800 \mathrm{~cm}^3\) અને તાપમાન \(27^{\circ} \mathrm{C}\) છે. જ્યારે વાયુને સમોષ્મી રીતે \(200 \mathrm{~cm}^3\) કદ સુધી સંકોચવામાં આવે ત્યારે તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે?
(લ્યો \(\gamma=1.5: \gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium - બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.JEE Mains 2023 Medium
- જો એક આલ્ફા કણ 7.7 MeV ઊર્જા સાથે પાતળા સોનાના વરખ પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો તે ન્યુક્લિયસથી પહોંચી શકે તેટલું સૌથી નજીકનું અંતર _________ m છે.
(સોનાનો પરમાણુ ક્રમાંક \(=79\) અને \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9\) SI એકમોમાં)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- પરવલય \(y^{2}=2 x\) અને રેખા \(x+y=4\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ (ચી. એકમમાં) ......છે.JEE Mains 2022 Hard
- દ્રીતીય વિકલનીય વિધેય \(\mathrm{F}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) કે જે \(f(x)=x^{3}-3 x^{2}-\frac{3 f^{\prime \prime}(2)}{2} x+f^{\prime \prime}(1)\) દ્વારા વ્યાખ્યાયિત છે તેના બધાજ સ્થાનીય ન્યૂનતમ કિમંતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(A\) અને \(B\) અનુક્રમે ચાર અને બે ઘટકો ધરાવતા બે ગણ છે.તા ઓછામાં ઓછા ત્રણ ઘટકો ધરવતા ગણ \(A\times B \) ના ઉપગણોની સંખ્યા . . . . છે.JEE Mains 2015 Hard
- ધારોકે A, B અને C એ વાસ્તવિક ઘટકો વાળા એવા ત્રણ 2 × 2 શ્રેણિકો છે કે જેથી \(B =( I + A )^{-1}\) અને A + C = I. જો \(BC =\left[\begin{array}{cc}1 & -5 \\ -1 & 2\end{array}\right]\) અને \(CB \left[\begin{array}{l}x_1 \\ x_2\end{array}\right]=\left[\begin{array}{l}12 \\ -6\end{array}\right]\) હોય, તો \(x_1+x_2\) = ___ .JEE Mains 2026 Medium
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 Easy - જો \(\lambda \in R\) માટે સુરેખ સમીકરણ સહિતા \(2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1\) \(x_{1}-6 x_{2}+x_{3}=2\) \(\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3\) નો ઉકેલ શક્ય નથીJEE Mains 2020 Hard