JEE Mains · Physics · STD 11 - 7. gravitation
દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)
- A \(2 \mathrm{mgR}_{\mathrm{E}}\)
- B \(m g R_E\)
- C \(\frac{1}{2} \mathrm{mgR}_{\mathrm{E}}\)
- D \(4 \mathrm{mgR} R_E\)
Answer & Solution
Correct Answer
(B) \(m g R_E\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} \mathrm{mv}_{\mathrm{e}}^2=\frac{\mathrm{GMm}}{\mathrm{R}_{\mathrm{E}}}\) \(\mathrm{g}=\frac{\mathrm{GM}}{\mathrm{R}_{\mathrm{E}}^2}\) \(\mathrm{~K}=\mathrm{mgR}_{\mathrm{E}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે?JEE Mains 2019 Hard
- \(2.0\, m\) લાંબી દોરીનો છેડો \(240\, Hz\) આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?JEE Mains 2019 Easy
- એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સાથે સંકળાયેલા છે. તેમની ગતિ ઊર્જાનો ગુણોત્તર _______ છે. (ધારો કે \(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{~m}_{\mathrm{e}}=9.0 \times 10^{-31} \mathrm{~kg}\) અને \(\mathrm{m}_{\mathrm{p}}=1836\) ગણું \(\mathrm{m}_{\mathrm{e}}\) )JEE Mains 2024 Hard
- એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે.JEE Mains 2024 Hard
- \(2\, {kg}\) અન \(8\, {kg}\) દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. \(8\; {kg}\) ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય (\(sec\) માં) કેટલો હશે? (\(\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- પરવલય કે જેનું શિરોબિંદુ \(\left(\frac{1}{2}, \frac{3}{4}\right)\) છે અને નિયમિકા \(\mathrm{y}=\frac{1}{2}\) છે. અને જો બિંદુ \(\mathrm{P}\) એ પરવલય રેખા \(\mathrm{x}=-\frac{1}{2}\) આગળનું છેદબિંદુ છે. જો બિંદુ \(\mathrm{P}\) આગળનો અભિલંભ એ પરવલયને ફરીથી બિંદુ \(\mathrm{Q}\) આગળ છેદે છે તો \((\mathrm{PQ})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- શ્રેણિક \(\left[\begin{array}{ccc}e^t & e^{-t}(\sin t-2 \cos t) & e^{-t}(-2 \sin t-\cos t) \\e^t & e^{-t}(2 \sin t+\cos t) & e^{-t}(\sin t-2 \cos t) \\e^t & e^{-t} \cos t & e^{-t} \sin t \end{array}\right]\) વ્યસ્ત સંપન્ન થાય તેવી તમામ \(t \in R\)ની કિંમતોનો ગણ \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{(27 + x)}^{_{\frac{1}{3}}}} - 3}}{{9 - {{(27 + x)}^{\frac{2}{3}}}}}\) =JEE Mains 2018 Hard
- બે લાંબા \(8\,A\) અને \(15\,A\) વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી \(7\,cm\) ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ \(P\) એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ \(P\) ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો \(P\) બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(............\times 10^{-6} T\) છે. \(\left(\sqrt{2}=1.4\right)\) આપેલું છે.JEE Mains 2023 Hard
- 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)JEE Mains 2026 Medium