JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ \(.......\) છે.

- A \(C\)
- B \(D\)
- C \(B\)
- D \(A\)
Answer & Solution
Correct Answer
(B) \(D\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta E =\frac{ hc }{\lambda} \Rightarrow \lambda \alpha \frac{1}{\Delta E }\) For shortest wavelength, energy gap should be maximum. So, correct choice is transition from \(n =3\) to \(n =1\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(xy\) સમતલમાં બે લાંબા અને અવાહક તારને \(90^o\) ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ \(I\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. \(P\) બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
JEE Mains 2019 Medium - એક ભૌતિક રાશિ C અન્ય ચાર ભૌતિક રાશિઓ \(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s સાથે નીચે મુજબ સંબંધિત છે \(\mathrm{C}=\frac{\mathrm{pq}^2}{\mathrm{r}^3 \sqrt{\mathrm{~s}}}\)
\(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s ના માપનમાં ટકાવારી ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 2 \% 3 \%\) અને \(2 \%\) છે. C ના માપનમાં ટકાવારી ત્રુટિ _____\(\%\) હશે.JEE Mains 2025 Easy - એક \(110 \,V , 50 \,Hz , AC\) ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે \(55 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - \(0.5\,m\) લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું \(30\%\) કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......\(kg\) વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) ]JEE Mains 2019 Hard
- \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?JEE Mains 2015 Medium
- વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળનું સમીકરણ, જે \(x\)-અક્ષને બિંદુ \((a, 0), a\gt0\) પર સ્પર્શે છે અને \(y\)-અક્ષ પર \(b\) લંબાઈનો આંતરછેદ કાપે છે, તે \(x^2+y^2-\alpha x+\beta y+\gamma=0\) છે. જો વર્તુળ \(x\)-અક્ષની નીચે આવેલું હોય, તો ક્રમયુક્ત જોડ \(\left(2 a, b^2\right)\) = __________JEE Mains 2025 Medium
- \(\int_{-\pi}^\pi \frac{2 y(1+\sin y)}{1+\cos ^2 y} d y\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- \(\mathrm{m}\) દળ અને \(d\) વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે \(d\) લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો \(\mathrm{I}_{0}\) એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને \(\mathrm{I}_{\mathrm{A}}\) એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો \(\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2020 Hard - ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો \(1 \,cm\) ના મુખ્ય સ્કેલ ઉપર \(40\) કાપાઓ આવેલા હોય અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. \(\times 10^{-6} \,m\). હશે.JEE Mains 2022 Medium
- લીસ્ટ \(I\) (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ \(II\) (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \((1)\) \(700\, nm\) થી \(1\,mm\) \((i)\) અણું અને પરમાણુયોના કંપન \((2)\) \(1\,nm\) થી \(400\, nm\) \((ii)\) અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી \((3)\) \( < 10^{-3}\,nm\) \((iii)\) ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી \((4)\) \(1\,mm\) થી \(0.1\,m\) \((iv)\) મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા JEE Mains 2014 Medium