JEE Mains · Physics · STD 11 - ગુરુત્વાકર્ષણ
- JEE Mains 2025
- સરળ
- MCQ
પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(5.6\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \mathrm{V}_{\text {escape }}=\sqrt{\frac{2 \mathrm{GM}}{\mathrm{R}}} \\ & \frac{\left(\mathrm{V}_{\text {escape }}\right)_{\text {Planet }}}{\left(\mathrm{V}_{\text {escape }}\right)_{\text {Earth }}}=\sqrt{\left(\frac{\mathrm{M}_{\mathrm{P}}}{\mathrm{M}_{\mathrm{E}}}\right) \times\left(\frac{\mathrm{R}_{\mathrm{E}}}{\mathrm{R}_{\mathrm{P}}}\right)}=\frac{1}{2} \\ & \left(\mathrm{~V}_{\text {escape }}\right)_{\text {Planet }}=\frac{1}{2}\left(\mathrm{~V}_{\text {escape }}\right)_{\text {Earth }}=5.6 \mathrm{~km} / \mathrm{s}\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 મધ્યમ
- એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્યJEE Mains 2017 અઘરું
- વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર \(10 \,N\) નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... \(N\)JEE Mains 2022 મધ્યમ
- ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ \(X\) અને \(Y\)ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી \(d\) અંતરે મુકેલ છે.\(Y\) ની ડાયપોલ મોમેન્ટ \(X\) ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ \(P\) પાસેથી સમક્ષિતિજ સાથે \(\theta = 45^o\) ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? (\(d\) નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
JEE Mains 2019 અઘરું - એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે \(\lambda\) જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં \(x \,\lambda\) જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ \(( \mu=1.5)\) દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો \(x\) નું મૂલ્ય..........હશે.JEE Mains 2022 મધ્યમ
- \(20 \mathrm{~cm}\) વક્રતા ત્રિજયા અને \(1.5\) વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ \(100 \mathrm{~cm}\) અંતર આવેલ હોય તો વસ્તુથી _______ \(\mathrm{cm}\) અંતરે પ્રતિબિંબ રચાય.JEE Mains 2024 અઘરું
- \(50 \Omega\) નો (શુદ્ધ) પ્રતિરોધક લોડને \(V(t)=220 \sin 100 \pi t\) વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય _______ છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે \(2 Q\) અને \(3 Q\) વિદ્યુતભારોને ઘેરાયેલા બે પોલા સમકેન્દ્રીય સમઘન છે. \(C_1\) અને \(C_2\) માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 મધ્યમ