JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે?
- A \(32\)
- B \(40\)
- C \(28\)
- D \(36\)
Answer & Solution
Correct Answer
(A) \(32\)
Step-by-step Solution
Detailed explanation
For first resonance, \(\frac{\lambda}{4}=\ell_{1}+\mathrm{e}=11 \mathrm{cm}\) \((\because \text { end correction } \mathrm{e}=1 \mathrm{cm} \text { given })\) For second resonance, \(\frac{3 \lambda}{4}=\ell_{2}+\mathrm{e}\) \(\Rightarrow \ell_{2}=3 \times 11-1=32 \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સપાટી ઉપર બલ્બ દ્વારા આપાત પ્રકાશની તીવ્રતા \(0.22 \,W / m ^{2}\) છે. આ પ્રકાશ-તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર ................ \(\times 10^{-9} \,T\) છે. (આપેલ :શુન્યાવાકાશની પરમીટીવીટી \(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,C ^{2} N ^{-1}- m ^{-2}\), શુન્યાવાકાશમાં પ્રકાશની ઝડપ \(\left.c=3 \times 10^{8} \,ms ^{-1}\right)\)JEE Mains 2022 Medium
- \(500\) આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ \(25\,cm\) અને ત્રિજ્યા \(2\,cm\) છે જેમાથી \(15\,A\) નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને \(\vec M\) (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો \(\left| {\vec M} \right|\) નું મૂલ્ય કેટલુ \(A\;m^{-1}\) માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium - એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .JEE Mains 2021 Medium
- \(u \hat i\) જેટલા શરૂઆતના વેગથી \(m\) દળનો કણ \(x\) દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા \(10m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો \(\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}\) હોય તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળની બહાર આવતી દિશામાં રહેલ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow B \) માં એક લંબચોરસ તારની લૂપ છે જેમાં પર \(m\) દળ લટકે છે. લૂપમાંથી સમઘડી દિશામાં \(i > mg/Ba\) જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યાં \(a\) લૂપની પહોળાય છે. તો ....
JEE Mains 2013 Medium - એકબીજા પરના ગુરુત્વાકર્ષણના કારણે \(1\, {kg}\) દળના બે સમાન કણો \(R\) ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરે છે. તો દરેક કણની કોણીય ઝડપ ..... થશે.JEE Mains 2021 Medium
- ધારો કે \((1+x)^n\) ના વિસ્તરણમાં ચાર ક્રમિક પદોના સહગુણકો \(2-p, p, 2-\alpha, \alpha\) છે. તો \(p^2-\alpha^2+6 \alpha+2 p\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- પ્રાકૃતિક સંખ્યાના ક્રમિક અગિયાર સંખ્યામાંથી કોઈ પણ ત્રણ સંખ્યા પુનરાવર્તન સિવાય પસંદ કરવામાં આવે તો તે ત્રણ સંખ્યા ધન તફાવત સાથે સમાંતર શ્રેણીમાં પસંદ થાય તેની સંભાવના શોધોJEE Mains 2020 Hard
- ધારોકે \(\vec{a}=6 \hat{i}+9 \hat{j}+12 \hat{k}, \vec{b}=\alpha \hat{i}+11 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}\) એવા સદિશો છે જેથી \(\vec{a} \times \vec{c}=\vec{a} \times \vec{b}\).જો \(\vec{a} \cdot \vec{c}=-12, \vec{c} \cdot(\hat{i}-2 \hat{j}+\hat{k})=5\) હોય,તો \(\vec{c} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=........\)JEE Mains 2023 Hard
- જો કેન્દ્ર અને ત્રિજ્યા \(\left|\frac{z-2}{z-3}\right|=2\) એ અનુક્રમે \((\alpha, \beta)\) અને \(\gamma\) હોય તો \(3(\alpha+\beta+\gamma)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard