JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગ સિદ્ધાંત વડે સમજાવી શકાતી નથી?
- A કૉમ્પટન અસર
- B પ્રકાશનું વક્રીભવન
- C પ્રકાશનું પરાવર્તન
- D પ્રકાશનું વિવર્તન
Answer & Solution
Correct Answer
(A) કૉમ્પટન અસર
Step-by-step Solution
Detailed explanation
કૉમ્પટન અસર મુક્ત ઇલેક્ટ્રૉન દ્વારા ફોટોનના પ્રકીર્ણને સૂચવે છે. આ ઘટના પ્રકાશના કણ સ્વરૂપ માટે પુરાવો પૂરો પાડે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું \(\frac{4}{5}\) ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?JEE Mains 2019 Hard
- બે તારા પૃથ્વીથી \(10\) પ્રકાશવર્ષ દૂર છે. જેને \(30\, cm\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ? (\(1\) પ્રકાશવર્ષ \(= 9.46 \times 10^{15}\, m\))JEE Mains 2016 Medium
- \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.)JEE Mains 2019 Medium
- એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે.JEE Mains 2024 Hard
- એક વર્તુળાકાર ટેબલ તેની ધરીની આસપાસ \(\omega\) \(\mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય વેગથી પરિભ્રમણ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). ટેબલ પર ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસી ખાંચ છે. એક સ્ટીલનો દડો ખાંચ પર \(1 \mathrm{~m}\) ના અંતરે ધીમેથી મૂકવામાં આવે છે. બધી સપાટીઓ લીસી છે. જો ટેબલની ત્રિજ્યા \(3 \mathrm{~m}\) હોય, તો જ્યારે દડો ટેબલ છોડે છે ત્યારે ટેબલની સાપેક્ષમાં દડાનો ત્રિજ્યાવર્તી વેગ \(x \sqrt{2} \omega\) \(\mathrm{m} / \mathrm{s}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વેગ \([V],\) સમય \([T]\) અને બળ \([F]\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?JEE Mains 2021 Medium
- ધારોકે બિંદુ \(\mathrm{Q}(3,-3,1)\) નું રેખા \(\frac{x-0}{1}=\frac{y-3}{1}=\frac{z-1}{-1}\) માંનું પ્રતિબિંબ \(\mathrm{P}(\alpha, \beta, \gamma)\) છે અને \(\mathrm{R}\) એ બિંદૂ \((2,5,-1)\) છે. ને ત્રિકોણ \(\mathrm{PQR}\) નું ક્ષેત્રફળ \(\lambda\) હોય અને \(\lambda^2=14 \mathrm{~K}\) હોય, તો \(\mathrm{K}=\) ...........JEE Mains 2024 Hard
- બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) \(50\,Hz\) છે. દોરીનું દળ \(18\,g\) અને તેની રેખીય દળ ધનતા \(20\,g / m\) છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ \(ms ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- જો સમીકરણ \(ax^2 + bx + c = 0\) \(\left( {a,b,c \in R,a \ne 0} \right)\) અને \(2x^2 + 3x + 4 = 0\) ને સામાન્ય ઉકેલ હોય તો \(a : b : c\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- અહી \(z_{1}, z_{2}\) એ સમીકરણ \(z^{2}+a z+\) \(12=0\) ના બીજ આપેલ છે અને \(z _{1}, z _{2}\) અને ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે . તો \(| a |\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો બિંદુઓ \(\mathrm{A}(4,7,1)\) અને \(\mathrm{B}(3,5,3)\) ને જોડતી રેખામાં બિંદુ \(\mathrm{P}(1,0,3)\) નું પ્રતિબિંબ \(\mathrm{Q}(\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Medium