JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(100\)
- B \(150\)
- C \(98\)
- D \(140\)
Answer & Solution
Correct Answer
(B) \(150\)
Step-by-step Solution
Detailed explanation
\(X =\frac{1.22 mm +1.23 mm +1.19 mm +1.20 mm }{4}\) \(X =1.21 mm\) \(\Delta x =\frac{0.01+0.02+0.02+0.01}{4}=\frac{0.06}{4}=0.015\) Percentage error \(=\frac{0.015}{1.21} \times 100\) \(X =150\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે)JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિપથમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(\frac{x}{5} \Omega\) છે. \(x\) નું મૂલ્ય ___________ છે.
JEE Mains 2026 Hard - ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.
JEE Mains 2023 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - ત્રિજ્યા ' \(a\) ' નો એક લાંબો સીધો તાર સ્થિર પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ તેના આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી \(\frac{a}{2}\) અને \(2\)a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
JEE Mains 2022 Medium - જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 Medium
- યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- \(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\omega \) એક એવી સંકર સંખ્યા છે કે જેથી \(2\omega + 1 = z\) જયાં \(z = \sqrt { - 3} \) . જો \(\left| {\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - {\omega ^2} - 1}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^7}}\end{array}} \right| = 3k\) હોય,તો \(k\) મેળવો. .JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('q'\) વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર \(\overrightarrow{ E }\) નું ફ્લક્સ ...... હશે.
JEE Mains 2021 Hard