JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) )
- A \(167.4\)
- B \(8.4\)
- C \(4.2\)
- D \(16.7\)
Answer & Solution
Correct Answer
(D) \(16.7\)
Step-by-step Solution
Detailed explanation
Volume of water does not change, no work is done on or by the system \((W=0)\) According to first law of thermodynamics \(Q = \Delta U + W\) For Isochoric process \(Q = \Delta U\) \(\Delta U = \mu cdT = 2 \times 4184 \times 20 = 16.7\,kJ.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક \(m\) દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે \('A'\) કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર \(fA\) જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2018 Medium
- \(10^{-6} \mu \mathrm{C}\) નો એક વીજભાર \(X-Y\) યામ પધ્ધતિના ઉગમબિંદુ \((0,0) \mathrm{m}\) પર મૂકેલો છે. બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) અનુક્રમે \((\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}\) અને \((\sqrt{6}, 0) \mathrm{m}\) પર રહેલા છે. બિંદુઓ\(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે.JEE Mains 2024 Hard
- કાર્નોટ એન્જિન \(400\, K\) અને \(800\, K\) વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય \(1200\, J\) હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... \(J\) હશે.JEE Mains 2021 Medium
- \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
JEE Mains 2019 Medium - \(2 {M}\) દળના પદાર્થને ચાર \(\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}\) દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે \(\frac{{M}}{{m}}\) નો ગુણોત્તર \({x}: 1\) મળતો હોય તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
JEE Mains 2022 Medium - અહી ત્રિકોણ કે જેના શિરોબિંદુ \(A ( a , 3), B ( b , 5)\) અને \(C ( a , b ), ab >0\) હોય તેનું પરિકેન્દ્ર \(P (1,1)\) છે. જો રેખા \(AP\) એ રેખા \(BC\) ને બિંદુ \(Q \left( k _{1}, k _{2}\right)\) માં છેદે છે તો \(k _{1}+ k _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \({e^y} + xy = e\) હોય તો \(x = 0\) આગળ ક્રમયુક્ત જોડ \(\left( {\frac{{dy}}{{dx}},\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - એક નક્કર ગોળો આડી સમતલ સપાટી પર ઘર્ષણ રહિત સરક્યા વિના ગબડી રહ્યો છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને ચાકગતિ સંતુલનનો ગુણોત્તર છે:JEE Mains 2025 Hard