JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) બહાર તરફ અને સમય સાથે ઘટે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\vec{B}\) must not be parallel to the plane of coil for non zero flux and according to lenz law if \({B}\) is outward it should be decreasing for anticlockwise induced current.
Physics ના વધુ પ્રશ્નો
- પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષના \(emf\) શોધવાના પ્રયોગમાં, \(emf \;1.5\,V\) ના કોષ માટે તટસ્થ બિંદુની લંબાઈ \(60\,cm\) હોવાનું જાણવા મળે છે. જો આ કોષને બીજા \(E\;emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે તો તટસ્થ બિંદુની લંબાઈ \(40\,cm\) વધે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10}\; V\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 મધ્યમ
- પ્રવાહીનું ગોળાકાર ટીપું \(1000\) સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો \(u _{ i }\) મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને \(u_f\) પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો \(\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)\). (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો \(x\) નું મૂલ્ય \(.........\) હશે.JEE Mains 2023 મધ્યમ
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\)JEE Mains 2022 અઘરું
- \(AB\) તારની લંબાઈ \(72\, cm\) છે જેમાં \(A\) થી \(x cm\) અંતરે રહેલા \(P\) બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો \(x=\) ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ...........\(cm\) થાય.
JEE Mains 2021 મધ્યમ - પ્રકાશ સ્ત્રોત \(S_1\) અને પ્રકાશ સ્ત્રોત \(S_2\) ની શક્તિનો ગુણોત્તર \(2\) છે. \(S_1\) 600 nm પર \(2 \times 10^{15}\) ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત કરે છે. જો સ્ત્રોત \(S_2\) ની તરંગલંબાઈ 300 nm હોય, તો \(S_2\) દ્વારા ઉત્સર્જિત પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા _______ \(\times 10^{14}\) છે.JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- મુક્ત અવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તંરગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(E=\sqrt{377} \sin \left(6.27 \times 10^3 t-2.09 \times 10^{-5} x\right) N / C\) વડે દર્શાવવામાં આવે છે.
વીજચુંબકીય તંરગનો સરેરાશ પાવર \(\left(\frac{1}{\alpha}\right) W / m ^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _____________ છે. (SI એકમમાં \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_o}}=377\) લો)JEE Mains 2026 મધ્યમ - ક્ષ-કિરણની તરંગલંબાઈ \(10 \, \mathring A\) છે. ક્ષ-કિરણ ફોટોન જેટલી ઉર્જા ધરાવતા એક કાલ્પનિક કણનું દળ \(\frac{ x }{3} h \,kg\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? \((h =\) પ્લાંકનો અચળાંક\()\)JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
JEE Mains 2022 અઘરું